________________
ન્યાયકુસુમાંજલિ. | દિલાય" -બીજો સ્તબક પૂરો થશે. તેની અંદર અને અન્ય દર્શનકારના મતિનું સંક્ષિપ્ત અવલોકન કર્યું. હવે જૈન મતની પ્રમાણ-પ્રમેયની વ્યવસ્થા કેવા પ્રકારની છે, તે જાણવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, માટે તેને વાતે ત્રીજા સ્તબક ઉપર આવીએ.
108
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org