________________
સ્તખક. ૩
Nyaya-Kusumanjali
Â
Notes:—It is a rule that a negation of an objeet of sight-perception requires light for being perceived. Take the case of a pitcher. Its negation is perceived by means of light. Therefore it follows that if darkness is considered as negation of light, it will be necessary to have light to perceive it but such is not the case; on the contrary, darkness is perceived only where there is no light. Hence it follows that darkness is not the negation of light and is a substance by itself, as it possesses colour, touch and motion. A similar view is held by the Bhatt school of the Mimamsakas.
“ અન્ય વિદ્વાને અન્ધકારને તેજોડભાવ (તેજના અભાવ) કહે છે, તે યુકત નથી, કેમકે અન્ધકારમાં રૂપ અને સ્પર્શ હાવાના કારણથી તે દ્રવ્ય સિદ્ધ થાય છે. જેમ આલાક વિના ધટના અભાવઞ સાક્ષાત્કાર થતા નથી, તેમ અભાવરૂપ અંધકારને પણ સાક્ષાત્કાર આલાક વિના વા જોઇએ નહિ. આ વાત તેમજ અધકારના ષ્ટિ સાથેના સબંધ પણ તેને દ્રવ્ય તરીકે સિદ્ધ કરે છે,
39
-૩૮
સ્પષ્ટી જે જે રૂપવાન છે તે તે દ્રવ્ય છે, તેમજ જે સ્પવાન છે તે પણ દ્રશ્ય છે. આપણે અંધકારને પ્રત્યક્ષ જોઇ શકીએ છીએ. આથી એ રૂપવાન સિદ્ધ થાય છે. તેમજ તે સ્પર્શવાન છે, કેમકે અન્યકારના સ્થાનમાં વાયુની સહાયતાથી શીતળતાનેા અનુભવ થતા હાવાથી અંધકારમાં શીત સ્પર્શ પણ રહેલા છે. આથી અંધકારને દ્રવ્ય તરીકે સ્વીકારવા જોઇએ. વળી કાઇ પણ વસ્તુના અભાવને જોવામાં પ્રકાશની જરૂર પડે છે. જેમકે અત્રે ઘટના અભાવ છે કે નહિ, તે જાણવાને પ્રકાશની જરૂર રહે છે; આજ પ્રમાણે, અંધકારને પણ માનીએ તો એ અભાવને પણ જોવાને પ્રકાશની જરૂર પડવી કિન્તુ હકીકત એમ છે નહિ; ઉલટું પ્રકાશની ગેરહાજરીમાંજ તેનુ' દર્શીન થાય છે. એ સિવાય, દૃષ્ટિની સાથે અધકારના સબંધ થાય છે, એ કારણ પણ અધકારને દ્રવ્ય સાબિત
અલાવ ’
જોઇએ,
કરે છે.
101
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org