________________
સ્તબક 1 Nyaya-Kusumanjali. ચોક્કસ માનવો જોઈએ, કારણ કે જેવી રીતે પરમાણુમાં રહેલા રૂપાદિક ગુણ આપણને પ્રત્યક્ષ થતા નથી, તેવી રીતે અત્યન્તપરેલવસ્તુગત ગુણો આપણને પ્રત્યક્ષ થઈ શકે નહિ. તે માટે શબ્દ આકાશને ગુણ સિદ્ધ થતું નથી, નહિ તે તે પ્રત્યક્ષ થવો જોઈએ નહિ. "-૩૨
(કઈ પણ વસ્તુને સમાવેશ દ્રવ્ય, ગુણ કે ક્રિયા એ ત્રણમાંથી એકમાં પણ થવો જોઈએ. શબ્દ, ક્રિયા નથી, એ તે સર્વવિદિત છે. હવે તેમાં ગુણ યા દ્રવ્ય તરીકે સદેહ રહે છે. પરંતુ ગુણ તરીકે માનવામાં પૂર્વોક્ત દેશે ઉદ્દભવે છે, માટે પરિશિષ્ટ દ્રવ્યપણુંજ તેમાં સિદ્ધ થાય છે.)
स्पर्शप्रत्यय एव वायुरपि चाध्यक्षः समाश्रीयतां
मन्यन्ते हि तमोगृहे कृतघटस्पर्शाः समक्षं घटम् । नानैकान्तिकता यथोक्तनियमे लब्धावकाशा ततस्तद्यन्नाणुगुणो ध्वनिनेहि ततो व्योम्नोऽपि, युक्त्यैक्यतः॥३३॥
Let even wind be looked upon as an object of direct perception because its contact is so; for those who have touched a pitcher in a dark room consider that they have directly perceived it. So there is no room for viciation in the above mentioned rule ( viz that an attribute of an imperceptible object is imperceptible ). Hence, sound is proved as not being an attribute of space by the same reasoning whereby it is established that it is not an attribute of atoms, ( 33 )
વાયુના સ્પર્શનું પત્યક્ષ થવાને લીધે વાયુને પણ પ્રત્યક્ષ સ્વીકરવો જોઈએકારણ કે અંધકારમય ગૃહમાં જેઓએ ઘટને સ્પર્શ કર્યો છે, તેઓ તે ઘટને પ્રત્યક્ષ અનુભવ્યો માને છે; માટે પક્ષ વસ્તુને ગુણ પક્ષ હોય છે એ પૂર્વોત નિયમમાં વ્યભિચાર આવી શકતે
95.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org