________________
ન્યાયકુસુમાંજલિ.
[ દ્વિતીય
થાય છે. પ્રથમ પક્ષ માનવામાં તે પ્રત્યક્ષ ખાધ આવે છે, અને વળી જિનમતના સ્વીકાર કરવા પડે છે. અને ખીજો પક્ષ સ્વીકારવામાં આત્મામાં સાવયવત્વના પ્રસગો આવે છે; અને તેથી તેના ધ્વંસના પ્રસંગ પ્રાપ્ત થાય છે. ”—૨૭
સ્પષ્ટી-કીડાના શરીરને વિભુ આત્મા છે એમ માનવામાં તેા કીડા વિશ્વવ્યાપી મેર્યાં; નથી એ તે પ્રત્યક્ષ સિદ્ધ છે તેથી આ માન્યતા પ્રત્યક્ષ પ્રમાણથી દાષિત ઠરે છે. વળી આ માન્યતાથી કીડાના શરીરની બહાર આત્મા નથી, એમ પણ સૂચન થાય છે. આથી તેા આત્મા શરીરાપી સિદ્ધ થાય છે અને તેથી વાદીને મૂળ પક્ષ ઉડી જતાં, જૈન મત તેને સ્વીકારવા પડે છે.
સમસ્ત પ્રકારે અવલ એ કિન્તુ કીડેા વિશ્વવ્યાપી
હવે વાદી એમ કહે કે વિભુ આત્મા છીડાના શરીરને એક દેશથી અવલંબી રહેલ છે, તે આત્મામાં સાવયવત્વ સિદ્ધ થાય છે, અને પછી, જે જે વસ્તુ સાવયવ હાય છે, તે વંસવાળી હેાય છે, એ ન્યાય આત્માને લાગુ પડે છે. અને તેથી આત્મામાં વિનાશિત દોષ ઉપસ્થિત થાય છે.
इष्टः सावयवः स चेत् तनुमितो नात्मा किमास्थीयते ? किं सङ्कोचन - विस्तृती तनुमतः स्यातां न दीपस्य व ? स्वीकुर्वन्ति कथञ्चनाऽवयवितां * जीवस्य जैनेश्वराः
ઝાયત્વ તત ય તેવનાં છૂટસ્થતા-વ્જનાત્ ॥ ૨૮ ॥
If there is no objection in considering the soul as Savayava, why is it not admitted as being confined in body? Can there not be contraction and expansion of the soul (limited by the body) as in the case of “ सावयवत्वं तावदसंख्येयप्रदेशात्मकत्वात् • यद्यपि अव
*
यव- प्रदेशयोर्गन्धहस्त्यादिषु भेदाऽस्ति तथापि नात्र सूक्ष्मक्षिका चिन्त्या | प्रदेश
""
व्यवयवव्यवहारात् I
Jain Education International
90
- स्याद्वादमंजरी नवम श्लोके ।
For Private & Personal Use Only
www.jainelibrary.org