________________
સ્તાક ]
Nyaya-Kusumanjali
Just as (the body of youth is anterior to that of old age and) that of childhood anterior to that of youth because it possesses senses etc, so there should be some other body anterior to that of childhood. On this analogy the existence of Karmans must be admitted. The body preceding to that of childhood cannot be looked upon as that of the previous birth; for, it perished in that very life so there must be a Karmana sarira to go to a determinate region (another grade of life). (20)
“ જેમ ( વૃદ્ધ શરીર તશરીરપૂર્વક હાય છે અને ) તરૂણુ શરીર ખાળશરીપૂર્વક હાય છે તેમ આ બાળશરીર કાઇ અન્ધશરીરપૂર્વ ક હેવું જોઈએ. આ અનુમાધી આ ખાળશરીર જે શરીરપૂર્વક સિદ્ધ થાય છે તે શરીરને કમ” માની છે. આ છાશરીર પૂર્વ ભવીય ભાતિક શરીરપૂર્વક ઘટી શકે તેમ નથી, કારણુ કે તે શરીર્ ! તે ( ગત ) ભવમાં નષ્ટ થયુ છે, માટે નિયમિત પ્રદેશમાં ( અન્ય ગતિમાં ) જવાને કામણુ શરીર હાવું સિદ્ધ થાય છે. ''૨૦
કર્મીને જૈનશાસ્ત્રમાં પૈલિક માનવામાં આવ્યુ છે તે ન્યાયપૂર્ણાંક છે, એમ ગ્રંથકાર ઉત્તર શ્લાકથી પ્રતિપાદન કરે છે.
कर्मणः पौगलिकत्वम् -
एतत् कर्म च पुद्गलात्मकतया स्वीकुर्वतेच्छेकिला आत्मा नापरथा भवेत् परवशो, ज्ञेयं यथा बन्धनम् । क्रोधाद्यैर्व्यभिचारिता नहि, यतस्ते पारतन्त्र्यात्मकास्वद्धेतुः किल कर्म पुलतया सिद्धिं समारूढवत् ॥ २१॥
♦
Those who are well-versed in scriptures admit Karman as having the nature of matter, (as) otherwise the soul cannot bound, for every boud (Bandhana)
77
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org