________________
સ્તબક ! Nyaya-Kusumanjali happiness and misery. be accounted for, in the absence of the soul having beginning-less Karmans. ( 18 * .: Notes :-In the preceding verses the author gave proof of the existence of the soul. One more he gives in this verse and then he proves the existence of Karman in the following verses, for, when that is once established, the existence of the soul will follow of its own accord, as Karman can have no foundation without soul
પ્રસંગત કર્મની સત્તા વિચાર--
જ હું જાણું છું, હું હમણાં સુખી છું અથવા દુખી છું” એવા પ્રકારના અંતર્મુખ જ્ઞાનના આધારે દરેક પ્રાણના અનુભવથી સિદ્ધ થતા આત્માને અ૫લાપ કરવામાં આવે, ( આત્માને ઓળવવામાં આવે), તે પછી, અનાદિ અદષ્ટ (કર્મ) વાળા આત્માના અભાવમાં સુખ- દુઃખાદિથી જગતની વિચિત્રસ્વરૂપતા કેમ સિદ્ધ થશે, તે વિચારી જુઓ.-૧૪
સ્પષ્ટીક પ્રસ્તુત લેકમાં ગ્રંથકાર કર્મયુક્ત આત્માને પ્રલાપ કરવાથી જગતની વિચિત્રતાનું કારણ નહિ આપી શકાય એમ સૂચવે છે. ઉત્તર માં, જગતની વિચિત્રતાના સંબંધમાં સામા પક્ષવાળાએ માનેલાં કારણે દર્શાવવામાં આવ્યાં છે, અને તે કારણે સંબળ મેથી પરંતુ કર્મ એજ કારણ છે એમ ગ્રંથકતા બતાવે છે. આથી ગ્રંથકારને પ્રથમ ઉદ્દેશ, “કર્મ છે એમ સાબિત કરવાનું છે, કેમકે જયારે કર્મ સિદ્ધ થશે એટલે આત્મા તે સ્વતઃ સિદ્ધ થઈ જશે. ઉત્તર ત્રણ લૈકેયી. કર્મની સિદ્ધિ તેમજ કર્મને પાગલિકત્વનો વિચાર કરવામાં આવે છે..
वैचित्र्यं जगतः प्रसिध्यतितरां हन्त ! स्वभावादितिस्वच्छ नैष विहेतुता यदि तदा सद् वा सदा स्यादसत् । नापि स्वात्मनिमित्तभाव उदयेदात्माश्रयो दूषणं कश्चिद् वस्तुविशेष एव यदि तत् नादृष्टभिन्नं भवेत् ॥१९॥
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org