________________
ન્યાયકુસુમાંજલિ.
[ દ્વિતીયreality ( i. e., is the cause of the Prapancha of the universe ), bas displayed such stupidity as to believe that a barren woman is a mother. (14)
માયાવાદ-મીમાંસા–
માયાને પ્રખ્યાત કરનાર વેદાન્તીએ માયાને સરૂપે સ્વીકારી છે કે અસદ્દ રૂપે ? જે માયાને સદ્ધરૂપે સ્વીકારી હોય, તે બે તત્ત્વની સિદ્ધિ થાય છે-માયા અને બ્રહ્મ. (અને એથી અદ્વૈતવાદ ઉડી જાય છે.) અને જે માયાને અસરરૂપે સ્વીકારી હોય, તો પછી તેમાંથી પ્રપંચ કેમ સંભવી શકે ? “માયા હૈઈ કરીને પણ જગત્યપંચનું કારણ છે ' એમ બોલનારા અને હે પ્રભો ! તારા માર્ગનું અવલોકન નહિ કરનારા એવા પરવાદીએ “વધ્યા પણ છે અને માતા પણ છે ” એવા પ્રકારની પિતાની અપ્રાતા ત્રિભુવનમાં પ્રખ્યાયિત કરી છે. ”—૧૪. चैतन्यवादः
चैतन्यं च शरीरकृति न भवेत् , यत् स्याच्छवेऽप्यन्यथा ज्ञानाद्य, ननु सम्भवेत् लवणिमाद्यं वा कुतस्तत्र तत् ? । नैवं, तत्र भवेद्यतो लवणिमा, स्यादन्यथात्मैव तन्मात्राहेतुतयाऽन्यहेतुमनने चैतन्यवत् सिद्धवान् ॥ १५ ॥
Consciousness (Chalunya) cannot be an attribute of body, for if it were, knowledge and other attributes ought to exist cren in a dead body. To say that since there is no beauty in it there is absence of knowledge is unrea:onable, for beauty can be seen even in a dead body. Iu denying this, (the existence of) soul is indeed established, as body alone fails to be the sole cause of loveliness and since some other cause is to be admitted for loveliness as for consciousness. (15)
70.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org