________________
34048 ] Nyāya-Kusumānjali હેવાથી, તે શુન્યવાદ કેમ ઉચ્ચારી શકે ? આકાશથી પડતા વજને જોઈ નાસી જતો તે શુન્યવાદ કઈ રીતે કથી શકે ? ”-૧૦
સ્પષ્ટી શૂન્યવાદી, ક્ષણિકવાદી, જ્ઞાનાતવાદી એ બધા શૈદ્ધના ભેદે છે. આ લેકમાં શૂન્યવાદીની રૂપરેખા આલેખેલી છે.
શૂન્યવાદની પ્રરૂપણું કરનાર બૌદ્ધને કઈ પૂછે કે શુન્યવાદને સાબિત કરવા માટે જે વાક્ય તમે બોલે છે, તે વાકય શૂન્ય છે કે અન્ય કે જે તેને ઉત્તર, તે “ શન્ય છે ' એમ આપે છે તે શુન્ય વાક્યથી શૂન્યવાદ સિધ્ધ કરી શકે ખરો કે ? અને જે તે અન્ય છે એમ ઉત્તર આપે છે તે શૂન્યવાદને સ્વતઃ જલાંજલિ મળી જાય છે.
ન્યવાદીના મત પ્રમાણે તે આકાશથી પડતું વજી પણ શન્ય છે. તે પછી તેનાથી હીવું અને આવા નાસી જવું યુક્ત નથી; છતાં પણ શૂન્યવાદી નાશતો નજરે પડે છે, તો પછી શુન્યવાદ રહ્યો કયાં?
क्षणिकवाद-निराकार:
एकान्तक्षणिकं पदार्थमुपयन् बौद्धो महानाग्रही सम्बन्धो नहि साधकस्य भवितुं सार्ध फलेनाऽर्हति । स्या तुर्वधको वधस्य च कथं ? सत्सत्यभिज्ञास्मृती विश्वार्थव्यवहारकारणतया स्वामिन् ! भवेतां कुतः? ॥११॥
The Bauddha who preaches that every substance is momentary only, is extremely obstinate, for (if this doctrine is admitted ) there cannot be a connection between the accomplisher and the object accomplished. Oh lord I ( if this doctrine of Buddha is admitted ), how can à murderer be the cause of a murder and moreover, whence can correct recognition and remembrance remain as the causes of the transactions of the universe ? ( 11 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org