________________
ન્યાયકુસુમાંજલિ.
[ દ્વિતીયઈશ્વરનું શું પ્રયોજન છે ? અને જે જીવોનો કર્મ સાથે સંબંધ મહાદેવથી (ઈશ્વરથી ) નિર્મિત થયો કહેતા હો, તો ઈશ્વરે શા માટે તેમ કર્યું? કારણ કે જો તેમ ન કર્યું હતું તે કર્મના સંબંધના અભાવથી આત્મા સ્વતઃ કલેશરહિત રહેત.”–૪
એ સ્પષ્ટી આ લેકથી ગ્રંથકતી આત્મા અને કર્મને કેટલા કાળથી સંબંધ છે તે વિચારે છે. જે આ સંબંધ અનાદિ કાળો માનીએ તે જગકર્તા તરીકે ઈશ્વરને સ્થાન મળી શકતું નથી. અને જે અમુક સમયથી આત્મા અને કર્મને સંબંધ થયો એમ માનીએ, તે તે સંબંધ કરાવનાર કોણ ? ઈશ્વરને તે સંબંધ કરાવનાર તરીકે સ્વીકારવામાં તે જીવોને કલેશિત કર્યાનું કલંક ઈશ્વરને ચોટે છે. આ સંબંધ કરાવનાર અન્ય કોઈ નથી, એમ માનીએ તો ઈશ્વર જગત્કતો નથી, એમ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે.
दत्ते देहभृतां फलं स सदसत्कर्मानुसारेण चेद् एकः साधु परस्त्वसाधु कुरुते कर्मात्र कि कारणम् ? । इशच्छा यदि, साधुकर्मकरण किं न प्रयुङ्क्तेऽखिलान् ? सर्वज्ञोऽखिलशक्तिमान् कुचरितं रुन्धे न कि देहिनः ? ॥५॥
If He compensates (lit. gives the fruit to ) the living beings according to their good or bad actions, how is it that one performs a good deed while the other an evil one? If ( the reply be that ) it is due to the will of God, how is it that He does not inspire all to perform good actions ? Moreover, why does He not in spite of His being Omniscient and Omnipotent, stop men from committing evil acts? (5)
Notes:-In the foregoing verses it has been proved that God has nothing to do with the creation of the universe. Some persons try to refute this statement by saying that God at least compensates living beings
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org