________________
ન્યાયકુસુમાંજલિ. ,
[ પ્રથમ“હે જિનેશ્વર પ્રત્યે તું સર્વજ્ઞ છે, કારણ કે તું સર્વ પ્રકારના દેષથી મુક્ત છે. તું નિર્દોષ છે, કારણ કે કઈ પણ પ્રકારે પ્રમાણુથી તારૂં વાક્ય દેષિત બનતું નથી. અને તું યથાર્થ વક્તા છે, કેમકે તે પ્રરૂપેલા અનેકાન્તવાદમાં ( સ્યાદ્વાદમાં ) કોઈ પણ પ્રકારને દોષ ઉદ્દભવતું નથી. અહે, તેથીજ કરીને મહાત્માઓ તને વન્દન કરે છે. ”—૧૫
સર્વજ્ઞ-સિદ્ધિનું પ્રથમ પ્રકરણ પૂર્ણ થયું. આની અંદર આત્માની છેવટની સ્થિતિનું દિગદર્શન કરાવવામાં આવ્યું છે. સર્વ કર્મોનો ક્ષય અને કેવલજ્ઞાનની પ્રાપ્તિને લગતી બાબતો બતાવીને આ પ્રથમ તબક પૂરો થાય છે. હવે આત્મા, પરમાત્મા અને અન્ય વિષયના સંબન્ધમાં અન્ય દર્શનકારાના સિદ્ધાન્ત કેવા છે, તે જોવાની અગત્યતા રહે છે. ચાલે, તેને માટે દ્વિતીય તબકમાં પ્રવેશ કરીએ.
60
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org