SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ [લતા ૧૯ પુન્યસૂચક અને અતિશયતાસૂચક) તેમ જ યગન્ત (છેલ્લા બે અર્થને અંગેના પ્રત્યયને પ્રાય: લોપ). (૧૧) નામધાતુઓ. (૧૨) સત્ર ધાતુઓ. (૧૩) ભાવકર્મા ઉત્તરાર્ધ વિષય–ઉત્તરાર્ધમાં આલેખાયેલી બાબતોની સામાન્ય રૂપરેખા નીચે મુજબ છે – આખ્યાત” પ્રક્રિયામાં ધાતુનું સામાન્ય લક્ષણ રજૂ કરી એને વિશદપણે વિરતાર કરી મહાભાષ્ય, વૈયાકરણભૂષણસાર, વાક્યપદીય ઇત્યાદિ ગ્ર માંના વિષયેનું દહન કરી હેમ બૃહદવૃત્તિગત વિષયે સુંદર શૈલીમાં નિરૂપાયા છે. ત્યાર બાદ દસ ગણોના ધાતુઓનું પ્રયોગપૂર્વક વર્ણન કરી એ પ્રયોગની સિદ્ધિ કરાઈ છે અને એ માટે ધાતુપાડ, ધાતુપારાયણ અને કિયારત્નસમુચ્ચયને અને કવચિત્ અભિધાનચિન્તામણિને ઉપયોગ કરાય છે. જયકુમાર વગેરે વૈયાકરણના અભિપ્રાય પણ અપાયા છે. સુપ્રસિદ્ધ કાવ્ય અને સિદ્ધાન્તકૌમુદીને પણ લાભ લેવાય છે. ણિજત, લિડન્ત વગેરેનું સ્પષ્ટીકરણ કરાયું છે. શત્રુંજય ઉપરની મેટી ટૂંકમાંના “સહસ્ત્રકૂટનું પ્રશસ્તિગત પદ્ય પણ સંગ્રહાયું છે (જુઓ પૃ. ૭૭૭). સૂત્રોના પરરપર સમન્વય અને સંકલનને માટે વ્યાકરણની પરિભાષા તેમ જ ન્યાયાર્થમંજૂષાના ન્યાયને સમાવેશ કરાયો છે. નામધાતુ સંબધી પ્રક્રિયામાં સિન્રપ્રકરને તેમ જ કૌમુદીકાર અને ઉત્પલના ઈષ્ટ મને નિર્દેશ કરાય છે. આ રીતે ણિજન, સન્ના, યડન, યલુગત અને નામધાતુ એ પાંચેના વિવરણ બાદ સૂત્રજ યાને સૌત્ર, લૌકિક અને વાક્યકરણીય ધાતુઓનું નિરૂપણ છે. અન્ય વૈયાકરણને સંમત થાને પરપઠિત એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy