SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૧૯] ઉત્તરવર્તી કવન-કુંજ - પૂર્વાર્ધના અધિકાર–હે પ્રવને પૂર્વાર્ધ ૧૬ અધિકારમાં વિભક્ત છે. ૧૩મા અધિકાને ૧૩ અને ૧૩ એમ મેં જે બે ખંડ પાડ્યા છે તે બેને સંપાદકશ્રીએ પૃથફ પૃથફ વિભાગો ગણ્યા છે. પૂર્વાધ વિષય–પૂર્વધની રૂપરેખા નીચે મુજબ છે – ૧ હે લ૦ પ્રમાંના “સંજ્ઞા પ્રકરણમાં જે સંજ્ઞાઓ દુર્ગમ હવાને લીધે એમ ને એમ બતાવાઈ હતી તે અહીં સમજાવાઈ છે. આથી સંજ્ઞાઓને યથેષ્ટ બંધ થતાં સિર હે ના “ તુત” પ્રકરણ અને “પરિભાષા” પ્રકરણને તેમ જ હેમહંસગણિત ન્યાયાર્થમંજૂષાને અભ્યાસ સરળ બનવા પામે છે. આ વિભાગમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓને સ્થાન અપાયું છે. - ૨ સંસ્કૃતમાં સ્વરે એકબીજાની નજીક આવતાં કયારે એ ભેગા કરાય છે અને તેમ કરાય ત્યારે કેવી રીતે અને કયા અર્થમાં કરાય છે એ બાબતે જણાવાઈ છે. સાથે સાથે હ૦ લ૦ ૦માં કઠણું જાણીને છેડી દેવાયેલા વિષય અહીં રજૂ કરાયા છે. ૩ “અસંધિ' અધિકારમાં સ્વરો એકબીજાની પાસે આવવા છતાં ક્યારે, કેવી રીતે અને કયા અર્થમાં અલગ રહે છે તે બાબત નિરૂપાઈ છે એટલું જ નહિ પણ સિર હેઠમાં ઉદાહરણરૂપે આપેલા શબ્દોના અર્થો સરસ રીતે સમજાવાયા છે. ૪ “વ્યંજન–સંધિ' અધિકારમાં એને અંગે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાં માર્ગદર્શન મળી રહે તેવો પ્રબંધ કરાય છે. ૫ “રફ-સંધિ' અધિકારમાં ઘણાં સૂત્ર આવતાં હોવાથી વિદ્યાર્થીને થતી મુંઝવણ ટાળવા માટે તેના ઉપર કાબુ કેવી રીતે મેળવવો તે જણાવી સિ. હે. (અ. ૨)ના ત્રીજા પાદમાંના પ્રકરણની આવશ્યક ૧ આ તૈયાર કરવામાં ઉદઘાત અને પ્રાકથનને મેં છૂટથી ઉપયોગ કર્યો છે તેની હું અહીં સાભાર નોંધ લઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy