________________
વિનય—સૌરભ
[લતા ૨
ધર્મ સાગરણના (શષ્ય પદ્મસાગરે કે અમૃતસાગરગણિએ ૧૨૨ શ્લેાક જેવડી રચેલી વિનયભુજ’ગમયૂરીમાં વિનયવિજયણનાં ફ્રુટલાંક વિધાનાની આલાચના છે.
૧૬
આજે કેટલાંક વર્ષોથી મંદિરમાર્ગી શ્વેતાંબર મુનિવરે પર્યુષણુના ચેાથે દિવસે ૫. ક.ની શરૂઆત કરે છે અને એ પના સાતમા દિવસ સુધી સાથે સાથે સુખાધિકા સંભળાવે છે.
અનુવાદ – ૫. ક. ની સાથે સાથે સુમેધિકાના ગુજરાતી અનુવાદો થયેલા છે.
લતા ૩: આનન્દ્રલેખ [વિ. સં. ૧ ૬ ૯૭]
આને તેમ જ અન્ય જૈન સંસ્કૃત વિજ્ઞપ્તિાને પરિચય મે જૈ. સં. સા. ૪. (ખંડ ૨, પ્રકરણ ૨૪)માં આપ્યા છે. એનું સ્વરૂપ નીચે મુજબ દર્શાવાય છેઃ—
ભાદરવા સુદ ચેાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યાં બાદ એક ગામ કે નગરના સધ અન્ય સ'ધના ઉપર ક્ષમાપનાને પત્ર લખતા. એવી રીતે શિષ્ય પોતાના ગુરુ ઉપર લખતા, એને દસથી બાર ઇન્ચ પહેાળા એક કાગળ સાથે એવા ખીજા કાગળા ચેાંટાડી એને જન્મપત્રિકા (ભૂગળા)ના આકારના બનાવાતા. એની લંબાઇ ૬૦ થી ૧૦૦ હાથ જેટલી મેાટી પણુ બનતી. વિજ્ઞપ્તિપત્ર લખનાર પ્રાયઃ કુંભકલશ, અષ્ટ મહગલ તેમ જ તીર્થંકરની માતા જે ૧૪ મહાસ્વપ્ના જુએ છે તે મહાસ્વપ્રોનાં ચિત્રા વડે વિજ્ઞપ્તિપત્રને સૌથી પ્રથમ વિભૂષિત કરી પોતાના સ્થળનાં ગામ કે નગરમાંના ૧ આ પ્ર. પ્ર. સ. (પૂ. ૯૬-૧૧૯)માં છપાયેલ છે. આ સંગ્રહુ શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજ” તરફથી વિ. સ. ૧૯૯૩માં પ્રકાશિત કરાયા છે. એમાં ૧૫મું પદ્મ ખડિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org