________________
લતા ૩૨ ]
મધ્યવત કવન-કુંજ
'
મન કરાય ત્યારથી માંડીને નાટકની ભાવના ભાવતાં સુધીનાં ફળો નીચે મુજબ દર્શાવાયાં છે –
પ્રવૃત્તિ જિનાલયે જવાની ઈચ્છા ચતુર્થ (૪ ટંકના આહારને ત્યાગ) ઉત્થાન
ષષ્ઠ ( ૮ ,, , , , જિનાલય તરફ ગમન
દ્વાદશ (૧૨
છ ) , , અર્ધ પ્રયાણ ૧૫ ઉપવાસ જિનાલયનું દર્શન
૧ માસના ઉપવાસ જિનાલય સમીપ આગમન જિનાલયના દ્વારે પહોંચવું વર્ષી તપ જિનવરની પ્રદક્ષિણ
એક સો વર્ષ જિનવરનું દર્શન
» હજાર , જિનપ્રતિમાને પુષ્પમાળા પહેરાવવાનું ફળ અગણિત કહી ગીત-નાદ પૂર્વકનું સ્તવન, પૂજન, ધૂપ, અક્ષત અને દીપ એ પ્રત્યેકનું ફળ મઘમમાં જણાવાયું છે. નાટકના ફળ તરીકે તે તીર્થકર—નામ-કર્મનું ઉપાર્જન એમ સ્પષ્ટ કહ્યું છે.
દસમી કડીમાં કહ્યું છે કે પૂર્વર્ષિના કથનનું ગુરુના મુખે શ્રવણ કરી મેં પ્રેમે જિનવરની ભક્તિ પ્રકાશી. બારમી કડીમાં કર્તાએ પોતાના ગુરુના નામપૂર્વક પિતાના નામ તરીક “વિનયને ઉલ્લેખ કર્યો છે. ૧ આ જૈનધર્મવરસ્તોત્ર (લે. ૧૮)ની પણ વૃત્તિ (પૃ. ૬૫-૬૬)માંનાં નિમ્નલિખિત પધોનું સ્મરણ કરાવે છે – "यास्यामीति जिनालमं स लभते ध्यायधतुर्थे फलं
बष्ठं चोस्थित उस्थितोऽष्टममथो गन्तुं प्रवृतोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं
मध्ये पाक्षिकमीक्षिते जिनपती मासोपवासं फलम् ॥" "सयं पमजणे पुन्नं सहस्सं च विझवणे । सयसहस्सं च मालाए भणन्तं गीयबाइए ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org