________________
વિનય-સૌરભ
[લતા રર
સારાંશ—વિ. ત્રિ. (પૃ. ૬–૧૭)માં ઈન્દૂતને હિન્દીમાં સારાંશ અપાય છે, જ્યારે ગુજરાતીમાં પ્રકાશથી યુક્ત આવૃત્તિમાં “પરિચય” (પૃ. ૮-૩૩)માં આવું કાર્ય કરાયું છે. - ચિત્રકળા-પ્રસ્તુત ઇન્દૂતની સચિત્ર હાથપોથી કઈ ભંડારમાં
એક ખૂણે પડી રહી હોય તે ના નહિ. એ જે મળી આવે તે લગભગ ત્રણ સે વર્ષ ઉપરની જોધપુરી ચિત્રકળાથી આપણે પરિચિત બની શકીએ. વાસ્તે આવાં વિજ્ઞપ્તિ માટે પૂરતી તપાસ તાકીદે થવી ઘટે.
લતા ર૩ નયકણિકા
[? વિ. સં. ૧૭૦૮ ] આ મહાવીરસવામીની સ્તુતિરૂપ ૨૩ પદ્યની સંસ્કૃતમાં રચાયેલી નાનકડી કૃતિ છે. એમાં નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને અને એવં ભૂત એ સાત નયેની આછી રૂપરેખા આલેખાઈ છે. આ ઉપરાંત સામાન્ય અને વિશેષ ધર્મોનું સ્વરૂપ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રને અંગે ઉદાહરણો, નૈગમાદિ નાની ઉત્તરોત્તર વિશુદ્ધતા, ૧ આ કૃતિ ગંભીરવિજયકૃત ટી સહિત જૈનતેત્રસંગ્રહ (ભા. ૧,૫.૩૬-૪૪)
માં વીરસંવત્ ૨૪૩૯માં પ્રકાશિત કરાઈ છે. આ કૃતિ ફત્તેહચંદ કપૂરચંદ લાલન અને મે. દ. દેશાઈના ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત ઈ. સ. ૧૯૧૦માં પ્રકાશિત કરાઈ છે. લાલને ઉપોદઘાત લખી તેમાં ન અને નયાભાસેનું સ્વરૂપ દર્શાવ્યું છે, જ્યારે મો. દ. દેશાઈએ “શ્રીવિનયવિજયજી” દ્વારા કર્તાની જીવનઝરમર વિષે તેમ જ એમના કવન તરીકે પાંચ સંસ્કૃત અને તેર ગુજરાતી કૃતિઓને પરિચય આપ્યો છે.
મે. ઇ. દેશાઈના અંગ્રેજી અનુવાદાદિ સહિત આ કૃતિ (મૂળ) આરાથીઈ. સ. ૧૯૧૫માં છપાવાઇ છે. ૨ જિ. ર. કે. વિ. ૧, પૃ. ૨૦૩)માં પ્રસ્તુત કૃતિને “નયગર્ભિતસ્તવ” તરીકે ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org