________________
( ૧૮ )
આ માસે-૬ કલ્યાણક. શુ. ૧૫ નમિનાથ ચ્યવન. વ. ૧૨ નેમિનાથ ચ્યવન. વ. ૫ સંભવનાથ કેવળ. , ૧૩ પદ્મપ્રભ દીક્ષા. • ૧૨ પદ્મપ્રભ જન્મ. , ૦)) મહાવીર મેક્ષ.
કલ્યાણક અને તેના આરાધનની સમજ. ૧ ચ્યવન, પરગતિથી આવવું તે.......... ..પરમેષ્ટિને નમઃ ૨ જન્મ, માતાની કુખથી જન્મે છે. .... . અર્હતે નમઃ ૩ દિક્ષા, મુનિપણું ધારણ કરવું તે. . નાથાય નમઃ ૪ કેવળજ્ઞાન, સંપુરણ જ્ઞાન થવું તે . • સર્વજ્ઞાય નમઃ ૫ મેક્ષ, કર્મથી મુકત થવું તે. . . . પારંગતાય નમઃ
આ પ્રમાણે પ્રભુના નામ સાથે ઉમેરીને નવકારવાળી વશ વીશ ગણવી, કાઉસગ બાર બાર લેગસ્સને કરે.
તપ-એક કલ્યાણિક, ૧ એકાસણું–બે કલ્યાણ કે, ૧ અબેલ ત્રણ કલ્યાણકે ૧ આંબેલ ૧ એકાસણું ૪ કલ્યાણકે ૧ ઉપવાસ ૫ કલ્યાણકે ૧ ઉપવાસ ૧ એકાસણું–
(પાંચથી વધારે કલ્યાણક એક તિથિએ નથી )
ઉપવાસે આરાધનારને પાંચ વર્ષ પૂર્ણ થાય છે, પહેલે વર્ષે ૧૦૦, બીજે વર્ષે ૧૫, ત્રીજે વર્ષે ૩, ચેાથે વર્ષે ૧, પાંચમે વર્ષે ૧, કુલ ૧૨૦ ઉપવાસ.
છેવટે ૪શાવતા તીર્થકર મેળવતાં કુલ. ૧૦૨૪ તીર્થકર થાય.
શ્રી મૌન એકાદશીનું દોઢસે કલ્યાણકનું ગણણું ૧ જમ્બુદ્વીપ ભારતે ૨ જંબદ્વીપ ભારતે
અતીત એવી શી. વર્તમાન વીશી. ૪ શ્રી મહાયશઃ સર્વજ્ઞાય નમઃ ૨૧ શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી સર્વાનુભતિ અહત નમઃ ૧૯ શ્રી મલ્લિનાથ અર્હતે નમઃ ૬ શ્રી સર્વાનુભતિ નાથાય નમઃ ૧૯ શ્રી મલ્લિનાથ નાથાય નમઃ ૬ શ્રી સર્વાનુભૂતિ સર્વજ્ઞાય નમ: ૧૯ શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી શ્રીધરજિન નાથાય નમઃ ૧૮ શ્રી અરનાથ નાથાય નમ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org