________________
( ૧૮૬ )
આ બેઉ ન અને—મુવી માને ધાવીને,
આ કેવુ' સાહસ--વાર વાર વાઘ મુખથી, માંસ માંસાહસ ખાય; કહે કે સાહસ મત કરી, પણ પાતે પટકાય. જ્ગ્યા ન જગમાં કાય હઘણુ હાથ દે નવ રહે, હેાતુ હાય તેમ હાય. પુરૂષ પરીક્ષા— તપ છેદન કરવે કરી, કચન પરખ કરાય; તેમ જ વધુ વસવાટથી, પુરૂષ પરીક્ષા થાય. હતા ત્યાંના ત્યાં—ધાંચી ઘર ધાણી તણા, ફી એલ બહુ ફેર; પાટા છુટે પેખીયુ, ઢર્યા ઠેરના
૪ર. હીરા ઘેઘે ગયા—અણુસમન્તુ અટાળ માંહે, બુદ્ધિ એશ નહિ પ્રાય; શેઠ વિચારા સાંભળી, હીરા ઘે જાય. ક્યુ કમ ન છેડે ગળતાં દાતરડાં ગળ્યાં, હગતાં હરકત હાય; કર્યું. કર્મ ન છેડે કદી, દારૈ દુ:ખમાં સેાય. તે ત્રણને ત્યાગા—જીવહિંસા ચારી અને, પરસ્ત્રીગમન ત્યાગ, કાયમ માટે કાયથી, તો તે મહાભાગ. ત્રણ દુ:ખદાઇ—મૂર્ખ શિષ્ય સòાધવા, દુષ્ટ દ્વારા પોષાય; ક્રેષિ મનુષ્ય મળવા થકી, પંડિત પણ પીડાય. તે ત્રણે સરખા—સાસુ સૈયણુ વહુ માચણુ, બંદા જાતકા ગા; ઘાસાપીસી મત કરા, દીલ ચાહે રસાઇ કરે. ગરજવાનપણું— ગરજ સમનહિ ગરીબાઇ, હાદ્દા સમ નહિજોર; મઘડ સમા નહિ મૂખા, કપટી સમ નહિ ચાર. ગરજથી ખડા આપડી, ગરજે ગાળા ખાય; ગમે તેવા જન ગરજથી, દિનભર દોડ્યો જાય. ગર્વ ન કરશેાકાઇ દીન, કદી ન કાના થાય; ગરજે ગરધવને કદી, કાકા કહેવા જાય.
""
??
વધારે નકામુ —બહુ રૂણીને રૂણ નહિ, બહુદુ:ખીદુ:ખન કાય; ભાર કીસા પાશેરના, હજાર મણ જ્યાં હાય. રાખ્યું ન રાકાય—બાપા કહે બેલે નહિ, મરતા માંટી કયાહી; રૈકયુ શકાતું નથી, આખી આલમ માંહિ. અધા કણબીને બાંધતાં, વણ્યું ન ગામ વસનાર; અનુકુળતાએ આપની, આપે આપ તૈયાર. થતું તેમ થવા દીયા, કરી કર્મ વિશ્વાસ; સુખદુ:ખ કમે સાંપડે, એવી ધસ્યે આશ.
For Private & Personal Use Only
**
Jain Education International
www.jainelibrary.org