________________
( ૧૮૨ )
ધમ ના આશરાધીંગા ધર્મના આશરા, ચહેા શરણા ચાર; મુડતા જના બચાવવા, વાલે કરશે વાર. ક્રમ પ્રબળતા— થતું તેમ થવા દીધે, કરીયે કર્મ વિશ્વાસ; સુખ દુઃખ કર્મે સાંપડે, એવી ધરશે આશ. અંતરના પ્રેમ-અંતર પ્રેમ આવે તવ, હાય છે લાંખા હાથ; નીરખી નયણાં નવ હસે, બળી ભીડવી બાથ. જીંદગી શામાટે—ખાન પાનની ખાતરે, નહિ જીંદગી જાણ; ખરે જીંદગી ખાતરે, ખાન પાન નિર્માણુ. હાથે તેજ સાથે હાથે તે સાથે સદા, સમો શાણા તે; મીલકત મુકી ચાલવું, અંત સમયમાં એહ. છેવટના સાથ--જન સહુ જાતા જાણીયે, ખરેજ ખાલી હાથ; પુત્યુ પાપ પાસે રહે, છેવટના તે સાથ. લાજ નહિ ધરા-ફાટે કપડે વૃદ્ધ પિત્રુએ, લાજ ન ધરવી લેશ;
લાજ ચારી છીનાળીમાં, અવરે તે અવશેષ. સાદા રાહજાદા સદા, ઠાલે ઠાઠ ન કામ; હા ઠંડી થાય છે, સાદાઇ સારે કામ, કહેવું સાહીલુ—પરમાત્મ પદ પરૂપા, કરતા કેઇ પતિ; આપે આત્મ સ્વરૂપમાં, સાચે સાચ રહિત. દેહ અને આત્મા-લલિત લલિત છે આત્મા, ગદા દેહ ગણાય; એવું શુદ્ધ સમજાય તેા, આતમ આલખ થાય. તેટલું જ હારૂં—શુભ કામે વીત વાપર્યું, તેજ તાહરૂ જાણ; બીજી ચાકી ભૈયા સમુ, ભાગ્યશાળી મનમાન. નિષ્ફળ જનમ—સાધી ભકિત દિન ઉદ્ધાર, વીતરાગ દિલ વાસ; તે ત્રણે જસ નહિ રૂચે, જન્મનિષ્ફળગતાસ. તેવા છુટે નહિ-વસ્તુના માલીક વસ્તુને, છેડે તુરત છુટાય; પણ ગુલામી વશ પડયા, તે છુટા કેમ થાય. ઇચ્છાને તાગજો ઇચ્છાવાળા ઇંદ્ર ને, લેખા સુખ નહિ લેશ; ઇચ્છા મૂળ મૂલ નહિ, સાચું સુખ હંમેશ. ખાટી તાણાતાણુ–મળતા મેળ જ્યાં નહિં મળે, ત્યાં હાય તાણા તાલુ; ભૈયા ભલે છે. ખાર પણુ, ચેાકા તેર ત્યાં જાણુ, આચારના માપ લડાઇ બાપ તુકાર ને, અપમાનના ધિક્કાર; આપ ખુંખાર છે, પ્રીતિ આપ જીકાર.
રાગ
For Private & Personal Use Only
""
Jain Education International
www.jainelibrary.org