________________
(૧૭ર) વખ્ત ફેરફાર-બાર ગાઉ બેલી બદલે, તરૂવર બદલે શાખા
કાળા રીટી ધળા થયા, લક્ષણ ન જાય લાખા. મનુષ્યનું માન-આનંદ કે કણમાનદા, મનુષ્ય મનુષ્ય ફેર;
એક લાખે નહિં મળે, એક ટકાના તેર. ગુણકર થા-આનંદ કે કણમાનદા. ગુણ કર્યો કાંઈ જાય;
સિંહ પડયે અઝાડીમાં, ખવરાવીએ તે ખાય તેવા કર્મો ભુલે-આનંદ કે કણમાનદા, ભેદુ કેમ ભૂલત;
દહાડે વાંકે દી ફર્યો, અવળા કામ કરંત. મૂચ્છનું મહત્વ-મૂછ બનાઈ લાજ કું, લાજ બિન કેંસી મૂછ ?
જીસકે મુખપર લાજ નહિ, પૂછ બરાબર મૂચ્છ. નમવું નકામું-નમન નમન મેં ફેર , બૌત નમે નાદાન;
દગલબાજ દુગના નમે, ચિત્તા ચાર કબાન. મારતાને માને-આસરવાદને એકે નહિ, બેલે તેના બે;
ગબ દઈને દે મારે, જોઈએ તેટલા લે, મનુષ્ય ને પશુ-પશુકી પનૈયા હેત હે, નરક કછુ ન હોય;
નર જે શુભ કરણી કરે, નરકા નારણું હાય. બુદ્ધિનું પ્રમાણુ આગળ બુધ્ધ વાણીયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
તરત બુદ્ધિ તરકડે તે, ધોકે મેલશે ધમ. ચારનું પ્રમાણ-ભૂંડી તોયે તે ભક્તિ, ભલી તેયે પણ પુજ,
ગાડે તોયે વાણુ, ડાહ્યો તો ડુચ આચર અજાણકામી કુળ ન ઓળખે. લોભી ન જાણે લજ;
મોત વખત નહિ ઓળખે, ભૂખ તે બખે અખજ. દુનિયાને કમ–ના કુદે તોડે તાન, દુનિયા ઉદ્ધા રાખે માન
શીલ સંતોષ ચુપકી ધરે, દુનિયા ઉસ્કી નિંદા કરે. આને સંગ ત્યાગે-ઉત્તર જોયા દક્ષિણ જેયા, જેયા મુલકરનેકા
તીન જનક સંગ ન કરના, અંધા લંગડા કાણેકા; આવાઓથી પણ રંક ગરદનીય, વધારે હરામી હોય છે. પિતાની માન્યતા-સબકું દે દે અંખીયાં, સબકું દે દો કાન,
આપ આપકે દિલમેં, ગદ્ધા બી મસ્તાન. સહેલ ને મુશ્કેલ-લખના પઢના ચાતુરી, એ સબ બાતાં રહેલ
કામ દહન મન વશ કરન, ગગન ચઢને મુશ્કેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org