________________
(૧૬) ઉ. પાડયા વિના-આંબે કેરી લટ રહી, ભેંસ અદ્વધી જાય;
નારી મેં મચકેડીયાં, કે ચેલા કેમ થાય?
સજજનપણાશ્રયી. સનના ગુણ-સન હીરાસે અધિક, મૂલ ન જાકે હેત;
કહ પરાયે હેત નહિ, દુ:ખમેં હેત ઉદ્યોત. સજન શું અંતર નહી, રાખે કોઈ અજાન, સજન સેસુખ હોત હૈ, યહ નિશ્ચયે મન માન સજન જગમેં બહુત નહિ, વિરલે કહું દેખાતો નહિ પિછાન કીજે સુખદ, જાતે સબ દુઃખ જાત. સજન પર ઉપકાર કે, લેત ન કછુ ઈહ દામ; દેત સદા જે ચાહિએ, સમય શું આવત કામ. સજન સમ જગમેં નહિ, અવર કેઈ પુમાન; આપ બહુત દુઃખ દેખકે, દેત ઔર સુખ જાન, સજીન ઐસા કીજીએ, જેસા જુવારી ખેત; થડે કટે ટોચે લણે, ધરા ન મેલે હેત. સજન સ્વભાવ દેખકે, આપ હતા સમ હોય; સજનતા સબ તે અધિક, યા સમ ઔર ન કેય. સન નામ ધરાયકે, ભટકત જગમેં ઔર; વૈ લચ્છન પુન દેખકે, સંગ કીજીએ ઠેર. સર્જન એંસા ન કીજીએ, જેસા બેરડી બર, ઉપર લાલ ગુલાલ ને, ભીતર ઠેરકા ઠાર. સજન દેરી પ્રેમકી, મત તાણે તૂટ જાય; તુટયા પીછે સાંધીએ, બીચમેં ગાંઠ પડ જાય. સજજન સબ જુગ સરસહે, જબ લગ પડયોન કામ; હેમ હુતાશન પ્રગટ, પીતળ નીકળે શામ. સજજન એંસા કીજીએ, જેસા કુવાકા કેસ પાયે કરીને ડેલીએ, તેઓ ન આણે રોસ. સજન એંસા કીજીએ, જેસા ટંકણખાર; આપ બળે પર રીઝ, ભાગયાં સાંધણહાર
|
#
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org