________________
(૧૩) ત્યાં ધર્મરાજા પણ ઊપશમશ્રેણી, ક્ષપકશ્રેણ, અપુર્વ કરણ, સમતારૂપ સુમતિ, સુબુદ્ધિ, સુલેશ્યા, શુભ ચાન, શુભયોગ, સુદષ્ટિ, સંઘની સ્તુતિ, નિર્જરાઝાદિ, અનુભવ ઈત્યાદિ તપખાનું, નાળ ગેળા જંજાળ, બંદુક, ખાદિ સામગ્રી લઈ શ્રદ્ધાદિક નગારૂ લઈ વૈરાગ્ય, દયા, કરૂણા, જીનવચન, સદણા, રૂચી, પતિત, બહુમાન, કીત ઈત્યાદિક સામગ્રી લઈ સિંહનાદ કરવત ન આજ્ઞારૂપ બીરદાવળી બેલાવત, જ્ઞાન ધ્યાનાદિ બાણેને વરસાવત, કર્મરૂપી શત્રુના પ્રાણને હણતા બળ ક્ષીણુ કરતે, જ્ઞાન વડે કરી અજ્ઞાનના આવરણને સૂરત, પંચ મહાવ્રત સતાવન સંવરના સુભટ સહીત મેહ સાથે યુદ્ધ કરવા લાગ્યા, મહાયુદ્ધ થયે, જ્ઞાનની તપ છુટી, મેહ ફરજ ખુટી, દયાને ખ્યાલ ચાલ્યા, મેહને હણું કાઢ્યો, ધર્મરાજા છ, જીવાજીને સુખી કીધો, જશ લીધે, પછી શ્રી જિનરાજની આણ વરતાવી સુખ પામ્યો, તે માટે આ પત્રને સાર સમજી શરીર અસ્થિર જાણું જે પ્રાણુ ધર્મકરણું કરશે તે પ્રાણ અજરામર પરમ શાશ્વત સુખ પામશે. ઈતિ મંદિરસ્વામી પત્ર.
આત્મનિંદા. હે ચેતન ! તું નિરંતર પાપી પ્રવતીમાં પ્રવ રહે છે, રસગ્રધીપણું તારૂં હજી ઘણું દેખાય છે, બે ઘડી સામાયિકમાં પણ તું અનેક પ્રકારના સંસારીક કાર્યમાં પડી અનેક ચિંતવન ને કુથલીએ કર્યા કરે છે. કેઈ વખત સમકિત મેહિનીમાં, કઈ વખત મિશમાં, કેઈ વખત મિથ્યાત્વ મોહિનીમાં, કેઈ વખત કામરાગમાં કઈ વખત દષ્ટિરાગમાં કોઈ વખત નેહરાગમાં, કેઈ વખત કુગુરૂમાં, કઈ વખત કુદેવમાં, કઈ વખત કુધર્મમાં, કોઈ વખત જ્ઞાન વિરાધનામાં, કેઈ વખત દર્શન વિરાધનામાં, કઈ વખત ચરિત્ર વિરાધનામાં, કેઈ વખત મને દંડમાં, કેઈ વખત વચન દંડમાં, કઈ વખત કાયદંડમાં, કેઈ વખત હાસ્યમાં, કઈ વખત રતિમાં, કઈ વખત અરતિમાં કઈ વખત ભયમાં કઈ વખત શોકમાં, કેઈ વખત દુગંછામાં, કોઈ વખત કૃષ્ણલેફ્સામાં, કઈ વખત નિલ લેશ્યામાં, કોઈ વખત કપાત લેફ્સામાં કઈ વખત રૂદ્ધિગારવમાં, કઈ વખત રસ ગારવામાં કોઈ વખત શાતા ગારવમાં, કઈ વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org