________________
( ૧૮ )
મરણ માટે ખુલાસે
જ્યારે નામ રાશીનુ નક્ષત્ર, સૂર્ય અને ચંદ્ર એક રાશીમાં આવે ત્યારે તે દીને મૃત્યુ થાય છે.
ત્રીનાડી ચક્રથી હરકેાઈ નાડીમાં--જ્યારે રાણીનું નામ નક્ષત્ર એક સાથે આવે ત્યારે રાગીનુ મૃત્યું થાય છે--આ જિન વચન છે. શ્રી સીમંદિર સ્વામીને પત્ર.
દુહા—દુઃખમાં સહુ પ્રભુને ભજે, સુખમાં ભજે ન કાય; જો સુખમાં પ્રભુને ભજે, દુ:ખ કદી નહિં હાય.
સ્વસ્તિશ્રી મહાવિદેહે પુષ્કલાવતી વિયે, પુંડરિંગણી નગરી મહાશુભસ્થાને પુજ્યારાધે, પરમપૂજ્ય, પરમ દયાળ, પરમ કૃપાળુ, પરમ પુoાત્તમ, પરમ દાતાર, પરમ ગારૂડી, પરમ તારક, પરમ પાત્ર, પાપ પડેલ હરતા, પાખંડમત ખંડન, સકળ ગુણનિધાન, ચતુર્વિધ તીર્થંકર્તા, સ્વયં બુદ્ધ, અર્ચીનીય, ઉત્તમાતમ, ત્રણ લેાકના નાથ, મહાગાવાલ, મહાનિયોમક, ભવ્યજવાના તારણહાર, જ્ઞાનદયાના ઉદ્યોત કરનાર, જ્ઞાન દયાના ભંડાર, ધર્મચક્રવત્તિ, ધર્મના દાતાર, જગદાધાર, જગનાથ, જગબંધુ, જગતભૂષણ, જગજીવવાત્સલ્ય, જગદ્ગુરૂદેવાધીદેવ, સુરનરમુનિવરકરસેવ, સંસારરૂપકેદખાનાને છેડાવનાર, સમસ્ત દોષ રહીત, સર્વે સુગુણે સંપન્ન, સર્વ સંશયનિવારક, ચાત્રીશ અતિશયે વિરાજીત, પાંત્રીશ ગુણવાણી પરૂપક, ચાસઇંદ્ર પૂજનીક, ગરીભ નિવાજ, તરણું તારણ, મિથ્યાત્વનિકંદન, રાજરાજેશ્ર્વર, એમ અનેક શુભ ઉપમાએ ખીરાજમાન ૧૦૦૮ લક્ષણે કરી સહીત, શ્રી સીમ ંદિર સ્વામીની ચીરજીવી ઘણી હાજ્કા, એતાન શ્રી ભરત ક્ષેત્ર દક્ષીણા મધ્યમ ખડે ટ્રુહ પુરીથી લખીતંગ, સેવક, આજ્ઞાકારી, દાસાનુદાસ, કીંકર, રાંક જીવાની વંદના ક્રોડ ક્રોડવાર અવધારશેાજી, નાથ સેવકને નિહાળજો, મેહેર ઘણી કરો, મહારા અવગુણ અનંત છે— ગુણુતા એકે નથી, મારા અવગુણ સામું જોશેા નહી, ને આ નિર્ગુણી રાંક ઉપર કરૂણા રાખજો, તમે માટાની નજર પણ માટી હાય, માટે સારી નજરે જોઇ સેવકનિહાલ કરજો, બીજી સમાચાર એક પ્રીછજો, અહીંયા નગરીના મેહેતા સરકારના હુકમને માનતા નથી તે મેહેતાની વિગત લખીયે છીચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org