________________
થી પણ ન થાય તેવા ઝીણા કકડા કરી કુપ મજબુત ભરવા, તે ઉપરથી ચક્રવર્તીની સેના જાય, તથા ગ ંગા સિંધુ નદી વહી જાય, અથવા આગ લગાડાય છતાં જરા પણ કમી થાય નહી એવા ભરવા, પછી તેમાંથી સમયે, સમયે, એક એક વાળ કાઢવા, જ્યારે કુવા ખાલી થાય ત્યારે તેને આદર ઉદ્ધાર પત્યેાપમ કહે છે.
સુક્ષ્મ ઊદ્ધાર પલ્યાપમ——ઉપર કહેલા વાળના દરેકના અસંખ્યાતા કકડા કલ્પી તેમાંથી સમયે, સમયે એક એક કકડા કાઢવાથી જયારે કુવા ખાલી થાય, ત્યારે તેને સૂક્ષ્મ ઉદ્ધાર પડ્યેાપમ કહે છે.
બાદર અદ્ધા પલ્યાપમ—પ્રથમે કહેલા કુવામાંથી જે વાળના કકડા સમયે સમયે કાઢવાના છે, તેને સેા સે વર્ષે એક એક કકડો કાઢવાથી, ખાદર અદ્ધા પક્ષ્ચાપમ થાય છે.
કુકડાના
સૂક્ષ્મ અહા પલ્યોપમ—ઉપર કહેલા વાળના દરેકના અસ ંખ્યાતા કકડા કલ્પવા અને તે દરેક કકડા સા સેા વર્ષે કાઢવાથી સૂક્ષ્મ અદ્ધા પલ્યાપમ થાય છે, એનાથી દેવતાને નાર કીની આયુસ્થિતિ મપાય છે.
બાદ ક્ષેત્ર પથેાપમ—ઉપર કહેલા કુવામાં જે વાળના કકડા ભર્યાં છે. તે વાળા જે આકાશ પ્રદેશને સ્પર્શી છે, તે આકાશ પ્રદેશને સમયે સમયે એક એક કાઢવાથી માદર પલ્યાપમ થાય છે.
સુક્ષ્મ ક્ષેત્ર પક્ષેાપમ—ઉપર કહેલા કુવામાં જે વાળના કકડાં ભર્યાં છે, તેના દરેકના અસંખ્યાતા ખંડ કલ્પી તે ખડાને જે આકાશ પ્રદેશે સ્પર્ધા છે તેમ જે સ્પર્શ નથી, આ બધાને સમયે સમયે એક એક આકાશ પ્રદેશ કાઢવાથી સુક્ષ્મ ક્ષેત્ર પલ્યાપમ થાય છે. આનાથી ત્રસાદી જીવાનુ માપ થાય છે.
ત્રણ સાગરાપમના સૂક્ષ્મ આદર છ ભેદ.
બાદર ઉદ્ધાર સાગરાપમ—જે ઉપર માદર ઊદ્ધાર પન્થેાપમ કહ્યા, તેના દૃશ કાડા કાડી પલ્યાપમે એક માદર ઊદ્ધાર સાગરાપમ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org