________________
(
૭ )
આપવાના ન હોવાથી વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકર પાંચે કલ્યાણકેની તિથિઓ તથા તેના આરાધનની વિધિ
જણાવી છે. ૪ શાશ્વતા તીર્થંકરની ૪ પ્રતિમાઓ તેના નામે ૧ રાષભાનન
૨ ચંદ્રાનન, ૩ વારિષેણ ને ૪ વદ્ધમાન આ ચાર પ્રસિદ્ધ છે ૧૦૨૪ એ પ્રમાણે તીર્થકર થાય છે.
ત્રીશ વીશીના ૭૨૦, ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૬૦, વિહરમાન ૨૦ અને શાશ્વતા જ એ ૯૦૪ પ્રભુનું આરાધન છુટક ઉપવાસ કરીને કરવામાં આવે છે, અને તે પ્રભુના નામ સાથે
સર્વજ્ઞાય નમઃ” એ પદ જોડીને વિશ નવકારવાળી ગણવામાં આવે છે તથા બાર લેગસને કાઉસગ્ગ કરવામાં આવે છે. ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૭૦ તીર્થકરેનું આરાધન સતત ૧૭૦ એકાસણાથી અથવા એક સાથે ૩૨–૩૨ કે ૨૦-૨૦ એકાસણું કરીને અથવા એકાંતરે ઉપવાસ કરીને કરવામાં આવે છે.
દરેક પ્રભુના આરાધનમાં ઉપર જણાવેલ વિધિ ઉપરાંત જિન પૂજા, ૧૨ સ્વસ્તિક, ફળ, નૈવેદ્ય, બાર ખમાસમણ વિગેરે પણ કરવાના છે. યથાશકિત સંઘપૂજા, સ્વામીવાત્સલ્ય પણ કરવાનું છે.
૧૭૦ જિનને ખુલાસે. ૧૬૦ ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં થયા તે. ૧૦ પાંચ ભરત અને પાંચ ઐરાવત તે દરેક ચોવીશીના બીજા
તીર્થકર જાણી લેવાઃતે ૧૭૦ તીર્થકરમાં ૧૬ કાળા, ૩૮ લીલા ૫૦ ઉજ્વલ, ૩૦ રાતા અને ૩૬ પીળા–એ ૧૭૦ તીર્થકર આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન વીશીના બીજા તીર્થકર અજિતનાથ હતા ત્યારે વિચરતા હતા. તેના કરતાં વધારે તીર્થકર આ અવસપિણ કાળમાં થયા નથી માટે તેને ઉત્કૃષ્ટ તીર્થકર કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org