________________
( ૮૬ ) ત્રણ કર્મ ભૂમિ–જ્યાં ચપુ, છરી, આદિ (અસી) ખડીયા કલમાદિ (મસી) તથા કેશ કુહાડાદિ (કષી) એ ત્રણથી આજીવીકા ચાલે તેને કર્મભૂમિ કહેવાય તે ભરત અરવત અને મહાવિદેહ ત્રણ છે. - છ અકર્મ ભૂમિ–જ્યાં ઉપરના સાધન વિના (કાંઈ પણ ધંધા વિના) દશ જાતિના કલ્પવૃક્ષથીજ આજીવીકા ચાલે તેને અકર્મ ભૂમિ કહેવાય તે હિમવંત, ઐરણ્યવત, હરિવર્ષ રમ્યક દેવકુર અને ઊત્તરકુરૂ એ છ છે.
બે ચંદ્ર અને બે સૂર્ય—મેરૂ પર્વતની દક્ષિણે નિષધ પર્વત છે તેની પૂર્વે એક સૂર્ય અને પશ્ચિમે એક ચંદ્ર છે, તેમ મેરૂ પર્વતની ઊત્તરે નિલવંત પર્વત છે, તેની પૂર્વે એક ચંદ્રને પશ્ચિમે એક સૂર્ય છે.
જબૂદ્વીપના કોટ દરવાજાદિકને ખુલાસે. આ જંબુદ્વીપને કેટ ૮ જોજન ઊંચો અને મૂળમાં ૧ર જોજન વચમાં ૮ જેજન અને છેવટે ૪ જોજન પહોળે છે. તેની મૂળ ચાર દિશા ૪ દરવાજા છે, તે દરેક દરવાજાને ૮ જેજન ઉંચા અને કા જન પહોળા બારણા છે. તે ચાર દરવાજા અને ચાર કળશાદિ
- મનહર છંદ જંબુદ્વિીપે લવણમાં ચાદીશ જગતી થક,
ઉંડાઈ મધ્યે પંચાણું સહસ જોજન છે; પાતાળ કળશ તિહાં વડવામુખ કેયુર,
મૃતક ઈવર ચાર શોભાનીક વર્ણ છે; સહસ જન જાડી ઠીકરી છે જુઓ એની
વરત્નમય કેવા કળશા સંભન છે; મૂળ તથા ઉપર તે દશ હજાર જેજન,
વચમાં વિસ્તાર એક લાખ તે જે જન છે. ૧ ચાર કળશાના ચાર અધિષ્ઠાયિક જે દેવ,
પલ્યોપમ આયુ તસ વિગતે વર્ણન છે. પૂર્વદિશી વસે કાળ દક્ષિણે છે મહાકાળ,
પશ્ચિમ બેલંબ પછી વામે પ્રભજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org