________________
( 28 )
સીતાદા પશ્ચિમ મહાવિદેહની ૩૮ નદીચેાના પરિવાર સાથે અને હિરસલીલા સમુદ્રને મળે છે.
રમ્યક્ ક્ષેત્રની—નારીકાંતા અને ઊત્તરકુરૂની સીતા એ એ નદીયે। નિલવંત પર્વતના કેસરી દ્રહમાંથી નીકળે છે, તેમાં સીતા પૂર્વ મહાવિદેહની ૩૮ નદીયાના પરિવાર સાથે અને નારીકાંતા સમુદ્રને મળે છે.
રમ્યક્ ક્ષેત્રની—નરકાંતા અને અરણ્યવતક્ષેત્રની રૂપકુલા એ એ નદીચે રૂ પર્વતના મહા પુંડરિક દ્રહમાંથી નીકળી સમુદ્રને મળે છે.
એરણ્યવત ક્ષેત્રની—સુવર્ણ કુલા અને રવતક્ષેત્રની રક્તા તથા રક્તવતી એ ત્રણ નદીયા શિખરી પર્વતના પુંડરિક્ત્રહમાંથી નીકળી સમુદ્રને મળે છે.
તે નદીઓની પહેાળાઈ અને ઉંડાઇનું પ્રમાણ,
ગંગા, સિંધુ, રસ્તા, રક્તતિ એ ચાર અને ખત્રીશ વિજચની ચેાસડ તેમ ૧૨ અંતર નદીએ, મળી કુલ ૮૦ નદીએ જ્યાંથી નીકળે છે, ત્યાં મૂળમાં સવાછ જોજન પહેાળી હાય, અને સમુદ્રને મળે છે ત્યાં સાડી ખાસ જોજન, એટલે મૂળ કરતાં દશગણી પહેાળી હાય છે. અને ઊંડાઇમાં મૂળથી પચ્ચાસમા ભાગે ( અર્ધો ગાઉ ) ઊંડી હાય અને સમુદ્રને મળે છે, ત્યાં સાડી ખાસઠ જોજનના પચ્ચાસમા ભાગે ( સવા જોજન એટલે પાંચ ગાઉ ) ઊંડી હાય, એમ સર્વે નદીયાનું અનુક્રમે અનુક્રમે ખમણુ ખમણું જાણી લેવુ.
એટલે હિમવતની–રાહિતા અને રાહિતાસા તથા અરણ્યવતની રૂપકુલાને સુવર્ણ કુલા આ ચાર નદીયાનુ પહેાળાઇ ઊંડાઇનું માપ ઉપરની નદીયાથી બમણું સમજવુ, તેમ રિવની હરકાંતા અને હિરસલીલા અને રમ્યક્રની નરકાંતા અને નારીકાંતા એ ચાર નદીયેાની પહેાળાઈ ઊંડાઈનું માપ ઉપરની નદીયાથી ચાગણ સમજવું અને મહાવિદેહની સીતેાદા ને સીતા નદીનું પહેાળાઈ અને ઊંડાઇનું માપ ઉપરની નદીયા કરતાં આઠગણું જાણવું. ઇતિ દશ વસ્તુ વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org