________________
( ૭૩ ) ચેરાશી લાખ જીવાની
મનહર છંદ સાત લાખ પૃથ્વીકાય સાત લાખ અપકાય,
સાત સાત લાખ સાથે તેઉ વાઉ આવે છે; પ્રત્યેક તરૂની દશ સાધારણ ચંદ લાખ,
બી તિ ચિયે બે બે લાખ દેવે ચાર પાવે છે. ચાર લાખ નારકીની તીચ પચેંદ્રિ ચાર,
મનુષ્યની ચૌદલાખ નિ તે અંકાવે છે; વર્ણ રસ ગંધ ફર્સ સરખાની નિ એક, - યું ચોરાશી લાખ યોનિ લલિત ગણાવે છે. જે ૧ તે ચોરાશી લાખે બહેરા મુગાદિકની સમજ
મુંગા બાવન લાખ, બેલતા બત્રીશ જાણું; ચેપનને નહિં નાક, નાકના ત્રીશ વખાણું. છપન આંખથી અંધ, દેખતા અડવાશ ચારૂં;
બેરા અડવન લાખવીશ સાંભળે સારૂં. એ ચાર ચોરાશી આંકથી, સંખ્યા સવિ સમજાય છે; બહેરા મુંગાદિકની લલિત, વિગત એમ વંચાય છે.લાલ
તેનો વિશેષ ખુલાસે
તે ૮૪ લાખમાં બહેરા, મુગાદિની સમજ 4) બાવન લાખ મુગા છે તે સર્વે એકેંદ્રિ જી જાણવા. 'બત્રીસ લાખ બોલતા–તે ચિંદ્રિ, ચૌદ્રિ તેઇદ્ધિ, બેઇંદ્રિ. જી
ચેપન લાખ નાક વિના–તે એકેદ્રિ અને બેઇદ્રિ જીવો Jત્રીસ લાખ નાક વાળા–તે પંચેંદ્રિ, ચૌદ્રિ તેઇંદ્રિ જીવો.
છપન લાખ આંધળા–તે એકેંદ્રિ ચૌરેંદ્રિ તેઇંદ્ધિ જી. °5 અઠાવીશ લાખ દેખતા–તે પંચંદ્ધિ અને ચૌદ્રિ જીવો.
અઠાવન લાખ બહેરા-તે એકેંદ્રિ બેઇદ્રિ તેઇદ્રિ ચૌરેંદ્રિજી * છવીસ લાખ સાંભળે–તે સર્વે પંચંદ્રિ જી જાણવા.
તેના કુલની સમજ, કુલની સમજ–છાણે એક નિ કહી, વિંછુ કમિયાદિ થાય;
જુદા જુદા જીવ જાતના, કુલે તે કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org