________________
( ૧૧ ) ઉપગપાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, (સાકાર) ચાર દર્શન (નિરાકાર) એ બારમાંથી એક અથવા અધિક જેને હોય, તેને જીવ કહીયે. આ લક્ષણે દરેક જીવમાં હોવા જ જોઈયે. ઈતિ.
છ વિધિયે જીવ ગણાય છે. એકવિધ–સર્વે જીવો જ્ઞાન ચેતના લક્ષણ સહિત તે. દ્વવિધ પ૬૩ ભેદમાંથી કેઈ ત્રસને કેઈ સ્થાવર હેાય તે. ત્રિવિધ –પુરૂષ્યવેદ, સ્ત્રીવેદ, નપુંશકવેદ, ત્રણમાંથી કઈ હોય તે. ચતુર્વિધ-નરકાદિક ચાર ગતિમાંથી કોઈ ગતિનો હેય તે. પંચવિધ–એકેંદ્રિયાદિક પાંચ ઇંદ્રિયવાળામાંથી કઈ હોય તે. પવિધ –પૃથ્વી કાયાદિક છ કાયની અપેક્ષાએ છ પ્રકાર છે તે.
જીવના ચંદ ભેદને ખુલાસો એકેદ્રિય જી–બે પ્રકારના હોય છે, જે બાળ્યા બળે નહિ, છેદ્યા છેદાય નહિ, દષ્ટિયે દેખાય નહિં, અને કેઈના ઉપગમાં આવે નહિં તે સૂક્ષમ અને જે બાન્યા બળે, છેદ્યા છેદાય, દષ્ટિએ દેખાય અને સર્વના ઉપયોગમાં આવે તે બાદર, તે બે ભેદ, બે ઇંદ્રિ, તેઈદ્રિય, વૈરેંદ્રિ, એ વિગલે દ્વિ જેને પદ્રિથી ઓછી ઈદ્રિ હોય તેજ વિગલેંદ્રિ, હવે એકેદ્રિને પણ ઓછી ઇંદ્રિ છે, પણ તેને વિગતેંદ્રિ કહેવાય નહિ, કારણ કે વિગતેંદ્રિ માત્ર તિ૭ લેકમાં જ હોય, અને એકેંદ્ધિ તે ચૌદ રાજલેકમાં વ્યાપક છે, માટે તેને વિગતેંદ્રિ કહેવાય નહિ એ પાંચ ભેદ થયા, મનરહિત તે અસન્ની અને મન સહિત તે સન્ની, આ સાત પતા અને સાત અપયામાં મળી જીવના ચૌદ ભેદ થયા.
અજીવના ચૌદભેદ–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકસ્તિકાય, એના બંધ, દેશ, પ્રદેશ એ નવ–કાળને એક વર્તમાન સમયાદિરૂપ, પુષ્ણલાસ્તિકાયના બંધ, દેશ, પ્રદેશ પ્રમાણું-ચાર-એ ૧૪ ભેદ.
જીવના બત્રીશ ભેદનો ખુલાસો પાંચ સૂક્ષ્મ સ્થાવર, પાંચ બાદર સ્થાવર અને એક પ્રત્યેક વનસ્પતિકાય, (તે બાદરજ હાય.) એ અગિયાર. બે ઇંદ્ધિ, તે ઇન્દ્રિ ચરેંદ્રિ એ ત્રણ વિગલેંદ્રિ તથા અસન્ની અને સન્ની એ બે પ્રકારના પચેંદ્રિ એ સર્વ મળી સોળ થયા, તેના પર્યાય અને અપર્યાપ્તા મળી જીવના બત્રીશ ભેદ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org