________________
( ૪ )
પરમાધામી કૃત વેદના-નરકાવાસાની પહેલી ભીંતના વિષે નિ:કુટ આલા છે, તે નારકીને ઊપજવાની ચેાનિ જાણવી. ત્યાં નારકી ઉત્પન્ન થયા પછી અંતર્મુહમાં તે આલેા નાના અને શરીર માટું થાય, તેથી તેમાં સમાય નહી, તે વારે નીચે પડે. જેવા નીચે પડે કે તુરત પરમાધામી ત્યાં દોડી આવે. આવીને પૂર્વ કૃત્ય કર્મના અનુસારે તેને દુ:ખ આપ ત કહે છે:--
નારકીને અપાતું દુઃખ—જેણે મદ્યપાન કીધું હાય તેને તપાવેલું સીસુ પાવે, પરસ્ત્રી સગી હેાય તેને અગ્નિમય લેાઢાની પુતળીનુ આલીંગન કરાવે, અને કુટ શીમલાના વૃક્ષ ઉપર એસારે, લેાઢાના ઘયણથી ઘાત કરે, વાંસલાયે કરી છેદે, ક્ષત ઉપર ખાર આપે, ઉના તેલમાં તળે, ભાલામાં શરીર પાવે, ભઠ્ઠીમાંહે શેકે, ઘાણીમાંહે પીલે, કરવતે કરી વેરી નાંખે, કાગ, કુતરા, ઘુઅડ, સિહ, પ્રમુખને વિધ્રૂવી કર્થના કરાવે, વૈતરણી નદીમાં ઝાળે, અસિપત્ર વનમાં પ્રવેશ કરાવે, તપેલી રેતીમાંહે દેાડાવે, વામય કુભીમાંહે તીવ્ર તાપે કરી પચતાં નારકીને ઉત્કૃષ્ટ પાંચસા જોજન ઉંચા ઉચ્છાળે, ત્યાંથી તેઓને પડતાં વજામય ચંચુએ કરી પક્ષીઓ તાડે, જમીન ઊપર પડ્યા પછી પણ વાઘ આદિક ખાય.
એવા તે પરમાધામી અધમ મહાપાપીષ્ટ ક્રૂકમી જેમને પંચાગ્નિ પ્રમુખ કટક્રિયાથકી ઉપન્યુ એવુ જે ક્રૂરસુખ, એવા જે પરમાધામી તે કદમાન એવા નારકીને માંહેમાંહે પાડા, કુકડા અને મેઢાની પેરે ઝુઝતા દેખી યુદ્ધ પ્રેક્ષકમનુષ્યની પેરે તે હ પામે અટ્ટહાસ્ય કરે, ચેલેાક્ષેપ કરે, પડહગદારી વાવે, જેમ અહીંના લોક નાટક દેખી ખુશી થાય, તેમ પરમાધામી ત્રણે જાતની કદના નારકીને દેખી ખુશી થાય, પરંતુ ઘણું શું કહીયે એ નારકીઓને દુ:ખ દેવામાં તથા દુ:ખી દેખી ખુશી થવામાં, પરમાધામીઓને જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ, અત્યંત રમણિય વસ્તુના અવલેાકને પણ હાય નહી, ઇતિ પરમાધામીકૃતવેદના.
-
નારકીના વર્ણ —અતિ અંધકારમય છે, વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, મળ, લેાહી, વસા, પરૂ, અને મદભર્યું... તળીયાનેા ભાગ છે, સમશાનની પેઠે ઠામ ઠામ કેશ, નખ, હાડ, લેાહી પડ્યા હાય છે.
७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org