________________
( ૩૧ )
સુધીના નારકી, અટલા મરણ પામીને મનુષ્ય થાય, અને મ ્દેવા માતાની પેરે ચારિત્ર પાળીને તેજ ભવે મેાક્ષ પણ જાય.
મનુષ્ય મરીને સ્વભાવે ક્યાં જાય–સખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય ( તે પુરૂષ-સ્ત્રી ) તથા નપુંસકરૂપ તે નારકી, તીચ મનુષ્ય, અને દેવતારૂપ ચારેગતિના વિષે ( એટલે જીવના ૫૬૩ ભેદ કહ્યા છે તે સર્વના વિષે ) જાય, વળી તે મનુષ્યા પ્રથમ સંઘપણે વરતતા હાય તે પંચમી ગતિ જે મેાક્ષ તે પ્રત્ય પણ જાય.
તે મેાક્ષ ગતિની સંખ્યા કહે છે-તે મનુષ્ય કર્મ ક્ષયે વતાં એક સમયમાં સામાન્યપણે જઘન્યથી તા એક-એ-ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાવત એકસેસને આઠ (૧૦૮ ) એક સમયના વિષે મેાક્ષ પ્રત્યે જાય.
મનુષ્યનું વૈક્રિય શરીર-મનુષ્યનું વૈક્રિય શરિર એકલાખ ( ૧૦૦૦૦૦ ) જોજનને ચાર અગુલ હાય—તેનેા કાળ ચાર મુ ના છે.
મનુષ્યની ગતિ આગતિ-ગર્ભજ મનુષ્યના જીવા ચેાવીશે ઈંડકના વિષે જાય, પણ તેઉકાય, તથા વાયુકાયના જીવા મનુષ્યમાં આવે નહિ, તે સિવાય ખાવીશે દંડકના જીવા મનુષ્યમાં આવી ઉપજે.
આ મનુષ્યપણા આશ્રયી—આ કપૂર કાવ્ય કત્લાલના સાતમા ભાગમાં (શ્રાવક સન્મિત્રમાં) મનુષ્યને ઉપયાગી-ઉપયાગી ખાખતા ( ધાર્મીક, વહેવારિક, નીતિ વિગેરે ) ઘણી શાસ્ત્રાધારે લખી છે, ત્યાં જોઈ લ્યા, તેમ આ આઠમા ભાગમાં પણ ( શ્રાવકનુ સામાનિક નીત્ય કોદિક )
એ મથાળાયે વધુ ઉપયેાગી વિષયેા જણાવ્વા છે, તે ત્યાંથી જોઈ લ્યે. એટલે આ આખું પુસ્તક છે તે મનુષ્યપણા માટે જ છે, જે જે કાંઇ સમજવાનું કે ધારવાનુ છે, તે તે મનુષ્યા જ સમજી શકે છે ને ધારી શકે છે. ઇતિ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org