________________
(ર૬).
બાસઠ પ્રતર દહે–સૌધર્મ ઈશાન માંડીને, સર્વાર્થ સિદ્ધ વૈમાન, બાસઠ પ્રતર ત્યાં સુધી, તેનું સુણજે ખ્યાન;
બાસઠ પ્રતરની સમજ
મનહર છંદ. સાધમ ઈશાને તેર, સન્ત તે મહેદ્ર બાર,
બ્રહ્મ દેવ લાંતકના છ ને પાંચ નરવા મહાશુક સહસાર તેના કહયા ચાર ચાર,
આણંત પ્રાણુત ચાર એમ અનુસરવા. આરણ અચુત ચાર પૈવેયકે નવ ધાર,
પાંચ અત્તનરે એક ભેગા સવિ કરવા; બાસઠ પ્રતરે જાણ આયુ જુદુ જુદુ માન,
બાસઠ વચ્ચે વૈમાન ઈદ્રના તે ધરવા; ૧ દહ–બાસઠ બાસઠ ચૌદિસે, પહેલા પ્રતરે જાણ, અકેક અનુક્રમે ધરે, છેવટ પાંચ વૈમાન.
બાસઠ પ્રતરને ખુલાસે સૌધર્મ દેવકથી સર્વાર્થસિધ્ધ વિમાન સુધી-૨ પ્રતર છે,
પહેલા પ્રતરે ઉંડુ નામે ઇંદ્ર વિમાની છે, તે ૪૫૦૦૦૦૦ લાખ જોજન પ્રમાણનું છે, તેની ચારે દિશાએ દરેકે બાસઠ બાસઠ વિમાન છે, તેમ બીજા પ્રતરે એક ઈદ્ધ વિમાન અને તેની ચાર દિશાએ એકસઠ એકસઠ વિમાન છે, તેમ દરેક પ્રતરે વચ્ચે એક ઇંદ્ર વિમાન અને ચારે દિશાઓના વિમાન પૈકીમાંથી એક એક ઘટાડતા જવું, તે છેવટે સર્વાર્થ સિધ્ધ (બાસઠમાં પ્રતરે) એક વચ્ચે અને ચારે બાજુના ચાર એમ પાંચ રહે છે–વચલુ ઈંદ્ર વિમાન વાટલાકારે છે, અને પંક્તીને વાટલાકારે, ત્રિકેણ કરે, ચૅખુણ કરે, વિગેરે પ્રકારના હોય છે. ' ' . બાસઠ પ્રત–બાસઠ ઈંદ્ર વિમાને છે, અને દરેક પ્રતરે આયુ પણ જુદુ જુદુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org