________________
ખુલાસે–૨૨ કોડાકોડી, ૮૫ લાખ કેડી, ૭૧ હજાર કેડી, ૪૦૦
કેડી, ૨૮ કેડી, ૫૭૧૪૨૮૫ એટલી ઈંદ્રાણી
એક ઈદ્રની આખી જીંદગીમાં થાય છે. પાલક વિમાનપાલક વિમાન સૌધર્મનું, લખ જેજન લેખાય,
- તેમાં તે બેશીને, જિન અભિષેકે જાય. દેવ પૃથ્વી પર અરિહંત જન્મને દીક્ષા, ત્રીજુ કેવળજ્ઞાન;
આવે– દેવ આવે પૃથ્વી પરે, ત્રણ કારણે જાણું. દેવ આસનથી અરિહંત જન્મને દાક્ષા, ત્રીજુ કેવળજ્ઞાન,
ઊઠે ઉઠે દેવ આસન થકી, ત્રણ કારણે જાણું. દેવ ઊઠતાં શું આસન કંપે સિંહનાદ, વૃષ્ટી વરસાવાય;
થાય– દેવ આસનથી ઊઠતાં, તે ત્રણ કારણ થાય. દેવની ઋદ્ધિ– વૈમાની વૈકિય અને, પરિચારણની તેહ;
દેવી ભેગ વખતે કરે, દેવ રિદ્ધિ કહી એહ. દેવને ઉત–ક્રિય રૂપ વિકૃણા, દેવી સાથના ભેગ,
સાધુને સ્વબળને કીર્તિ, રિદ્ધિ દાખવા જેગ. દેવભેગ કલ્પવૃક્ષાદિ વનસ્પતિ અને, વાય આદિ જળ જાણ;
વસ્તુ– વૈમાન વસ્ત્રો આભરણ, પૃથ્વી કાર્ય પ્રમાણે. સુષા ઘંટા- પહેળી જોજન બાર છે, ઉંચી આઠ પ્રમાણ
લેલક જોજન ચારનું, સુઘોષ ઘંટ જાણ. આ સુષા ઘંટાને–પ૦૦ દે એક સાથે વગાડે છે. આ સુષા ઘંટાને વાગતાની સાથે, સિાધર્મ દેવલોકમાં રહેલાં બત્રીસ લાખ (૩૨૦૦૦૦૦ ) વૈમાનમાં રહેલી ઘંટાઓ તુરત વાગે, તે સાંભળી તેમાં રહેલા સર્વે દે સાધમે ઈંદ્ર પાસે આવે અને સર્વે મળી શ્રી તીર્થકરના દરેક કલ્યાણકે આ પ્રમાણે જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org