________________
( ૨૧ )
વધુ ખુલાસા
૨૦ નવકારવાળીના બદલે અથવા તેમાંથી જેટલેા અને તેટલેા જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરણાના પાઠ કરવા. તેની ગાથા ૧૦૦૦ પ્રમાણુ સઝાય ઘ્યાન કરવુ. આછું થાય તે ખાકી રહે તેટલુ નવકારવાળીથી પૂરું કરવું. ( ગાથાનું પ્રમાણ એ નવકાર પૂરતુ સમજવુ. )
નવકારવાળી પણુ બનતા સુધી પાંચ પાંચ ભેગી જ ગણવી. બધી પાંચ પાંચ ભેગી ન અને તા પહેલી પાંચ તે ભેગી જ ગણવી, માકીની ભેગી ન ગણાઇ હાય તા પણ જે ગણુતા હાય તે અધુરી ન જ મુકવી. અધુરી મુકી લેખામાં આવે નહિ. લેગસ્સની નવકારવાળીમાં પણ એ પ્રમાણે સમજવું.
પડિલેહણુમાં-મુહપત્તિ, ચરવળા, કટાસણું અને વસ્રો પડિલેહવા. તેને સવાર ને સાંજના અનુક્રમ અનુભવી પુરૂષથી જાણી લેવા. પડિલેહણુ કરતાં ખેલવું નહિ. વસ્ત્રાક્રિકમાં જીવજ ંતુ હાય તેને જોવા. ખરાખર સભાળ રાખી પડિલેહણ કરવી.
ત્રીજું અને પાંચમું ઉપધાન મૂળ વિધિથી કરનારને કાઉસગ્ગ, ખમાસમણુ નહિ કરવા એવુ જુના પાના ઉપરથી જાય છે, તે તેના ખુલાસા ગીતા ગુરૂએથી કરી લેવા.
આ શિવાય ઉપધાન સમધીની વિશેષ ટુકીકત ગીતા ગુરૂ મહારાજથી અગર ઉપધાન વિધિના પુસ્તકથી જાણી લેવી. જૈ૦ ૫૦ પ્ર” ની વિધિ ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org