________________
( ૧૦ )
૯ એકાસણું કે આંબિલમાં આહાર કરીને ઉઠયા પછી ઈરિયા
વહી પડિક્કમીને ચિત્યવંદન કરવું અને દિવસચરિમ
તિવિહારનું પચ્ચખાણ કરવું ૧૦ સવારે ફરીને ગુરૂ મહારાજ પાસે પસહ લે, પ્રવેદન
કરવું અને રાઈ મુહપત્તિ પડિલેહવી–સાંજે ગુરૂ મહારાજ પાસે પડિલેહણના આદેશ માગવા, દિવસ પ્રતિક્રમણ સંબંધી રાઈ મુહપત્તિ પ્રમાણે વિધિ કરવી ને સંધ્યા અનુષ્ઠાન વિધિ
કરવી
૧૧ રાત્રે સંથારાના વખતે સંથારાપારસી ભણાવવી ૧૨ સવારે છ ઘડી દિવસ ચઢે ત્યારે પિરસી ભણાવવી
આયણમાં દિવસ શું કારણે પડે ૧ નીવી કે આંબિલ કરીને ઉઠયા પછી વમન (ઉલટી) થાય તે ૨ આહારમાં કાંઈ એઠું મુકવામાં આવે તે ૩ નિષિદ્ધ આહાર, (સચિત, કાચી વિગય લીલોતરી વગેરેનું)
ભક્ષણ થાય તે ૪ પચ્ચખાણ પારવાનું ભૂલી જવાય તે ૫ ભોજન કર્યા પછી ચૈત્ય વંદન કરવું રહી જાય તે ૬ દેરાસરે દર્શન કરવા જવાનું ભૂલી જવાય તો ૭ દેવ વાંદવાના ભુલી જવાય તે ૮ રાત્રે (સાંજની વિધિ કર્યા પછી અને સવારની વિધિ કર્યો
અગાઉ) લડીનીતિ કરવા જવું પડે તે ૯ પોરિસી ભણવ્યા શિવાય સુઈ જાય (લેંઘી જાય)ને પિરિશ્રી
ભણવે નહિ તે ૧૦ મુહપાત્ત ભુલી જાય ને ૧૦ ડગલાં ચાલે તે ૧૧ મુહપત્તિ ઈ નાખે તે ઉપલક્ષથી બીજા ઉપકરણ માટે પણ સમજવું ૧૨ શ્રાવિકાને ત્રાતુ સમયે ૨૪ પ્રહર (ત્રણ દિવસ) ૧૩ માંખી, માંકણ, જી વિગેરે ત્રસ જીવોનો પિતાને હાથે
ઘાત થઈ જાય તો ૧ જેણે ગુરૂથી જુદુ પ્રતિક્રમણ કર્યું હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org