________________
આ સ્તોત્રના પ્રભાવથી મનુષ્યના વિધ્રના સમૂહ નાશ પામે છે, તેમને કદાપિ આપત્તિ પ્રાપ્ત થતી નથી, તથા સર્વ ત્રાદ્ધિઓ અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૧૦૧. श्रीवर्धमानशिष्येण, गणमृद्गौतमर्षिणा । ऋषिमण्डलनामैतद्, भाषितं स्तोत्रमुत्तमम् ॥१०२॥
શ્રી વર્ધમાન સ્વામીના શિષ્ય ગણધર ગૌતમ ઋષિએ આ ત્રષિમંડળ નામનું ઉત્તમ સ્તોત્ર કહ્યું છે. ૧૦૨.
॥ इति श्री गौतमस्वामिकृतम् ऋषिमण्डलस्तोत्रं समाप्तम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org