________________
(૨૧૦) એ મંત્રથકી અમરાપુર પહોતે, ચા રૂ દત્ત સુવિ ચા ૨, સે ભવિયાં ભકતે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૪ સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ ૫ ૨ જા કે, દીઠે શ્રી પાર્શ્વ કુમારે પન્નગ, અધબળતે તે ટાલે; સંભલાવ્યા શ્રી નવકાર સ્વયંમુખ, ઈદ્ર ભુવન અવતાર, સો ભવિયાં ભકતે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૫ મન શુધેિ જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંગ, ઈણે ધ્યાનથકી કા કુછ ઉબરને, રકતપિત્તને રોગ; નિવે શું જપતાં નવનિધિ થાય, ધર્મ તણે આધાર, સે ભવિયાં ભકત એ ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૬ ઘટમાંહી કૃષ્ણ ભુજંગમ ઘાલ્ય, ધરણું કરવા છત; પરમેષો પ્રભાવે હાર ફુલ, વસુધામાંહી વિખ્યાત, કમલાવતીએ પિંગલ કીધે, પ પ ત ણે પરિવાર, સો ભવિયાં ભકત ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૭ ગયણાંગણ જતી રાખી ગૃહિણું, પાડી બાણ પ્રહાર, પદ પંચ સુણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવદુઃખ ભંજણ હાર, સો ભવિયાં ભક્ત ચેખે ચિત્તે, નિત્ય જપી નવકાર. ૮ કંબલ સબલે કાદવ કાઢયાં, શકટ પાંચશે માન, દીધે નવકારે ગયા દેવલેકે, વિકસે અમર વિમાન એ મંત્રથી સંપત્તિ વસુધાતલે, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભકત ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૯ આગે વીશી હુઈ અનંતી, હશે વાર અનંત, નવકાર તણું કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત, પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમયે સંપત્તિ સાર, સો ભવિયાં ભકતે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૧૦ પરમેષ્ઠિ સુરપદ તે પણ પામે, જે કૃતકર્મ કર, પંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધરને એક મેર; સદ્દગુરૂ સનમુખ વિધિયે સમરતાં, સફલ જનમ સંસાર, સે ભવિયાં ભકતે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર, ૧૧
૧ કળાવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org