________________
: ૧૫૫ : પ્રાહિત્યકી–બીજાની રિદ્ધિ, રયાસદ જોઈ ઈર્ષા કરવી તે. સામેતેપની પોતિકી–પિતાના અશ્વ પ્રમુખને જોઈ પ્રસંશા
કરનારથી ખુશી થવું ને ઘી, ગોળ, તેલ, છાશના વાસણ
ઉઘાડા મુકવા તે. નિશસ્ત્રીકી–બંદુક, ભાલા, તરવાર પ્રમુખ શસ્ત્રો રાજાના આદે
શથી કરવા તે. સ્વહસ્તકીને કરાદિક કામ તે પર ક્રોધ કરી જાતે કરવું તે. આજ્ઞાપનીકી–જીવ, અજીવ પાસેથી મંગાવવું અને અરિ
હંતની આજ્ઞા ઉલંઘવી તે. વિદારણીકી–સચિતઅચિત ફળે ભાગવાથી વાળ કેઈની કાંઈ
આજીવીકા ભાગવી તે. અનાભેગીકી–શૂન્ય ચિત્તે કઈ વસ્તુ લેતાં મુક્ત થાય તે. અનવકાંક્ષા પ્રત્યયિકી–ધર્મકરણીમાં પ્રમાદ કરે અને આ
લેકમાં નિંદા થાય ને પરલોકમાં દુર્ગતિ જવાય તેવું કરવું તે. પાયેગીકી–મન, વચન, કાયાથી અશુભ કામ કરાય તે. સમુદાનિકી–કુંભારને ઇંટવા નિભાડાને આદેશ આપે અને
ફાંસી ચડતાને જેવાથી આઠે કર્મ બંધાય તે કરાવાય છે. પ્રેમપ્રત્યયિકી–મીઠું બોલી માયા લેભ વડે બીજા પાસે કામ
કરાવી લઈ પછી સામુ પણ ન જેવું તે. દ્વેષપ્રત્યયિકી–ફોધ અને અહંકારથી બીજા પાસે દાબથી કામ
કરાવવું તે. ઈરિયાપથિકી–ચાલવાથી જે કીયા લાગે છે, તે કેવળીને તથા
અપ્રમત્ત સાધુને પણ હોય.
સવાર્થ સિદ્ધ દેવેની હકીકત ને સ્થાન છવીસમું સ્થાન–સર્વાર્થ સિદ્ધ દે તણું, છવીસમું ગણ સ્થાન;
લખ જન લાબુ પહોળુ, તેવુ તસ વેમાન. એક અવતારી દેવ તે, તેત્રીશ સાગર આય; શસ્યા માંહિ ઢિયા રહે, એક હાથની કાય. મેતી બસો તેપન તણે, ચંદરે ત્યાં જાણુ રાગ રાગણી ધુન્યમાં, લેતા સુખની લ્હાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org