________________
( ५१ )
देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु याकिनी ६२
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને યાકિની ન હણેા. ૬૨. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु राकिनी ॥ ६३
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સવા અંગે ઢંકાયેલા મને રસિકની ન હણેા. ૬૩. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु लाकिनी ॥६४
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, કાંતિ વડે સવા અંગે ઢંકાયેલા મને લાકિની ન હણેા, ૬૪. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु काकिनी । ६५
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે ક્રાંતિ વડે સર્વ અ ંગે ઢંકાયેલા મને કાકિની ન હેા. ૬૫. देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु शाकिनी ॥ ६६
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા અને શાકિની ન હણા. ૬૬. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु हाकिनी ॥ ६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org