________________
: ૧૨૩ :
મોક્ષ જવાના ૧૧ ઉપાય.
( મનહર છંદ. ) જીવ રક્ષાયે રહેમ વીતરાગ પૂજા પ્રેમ,
ભાવ ભક્તિયે સિદ્ધાંત સાંભળવા યાર છે; સાધુને નમવું જાણે અહંકાર ત્યાગ આણે,
સમ્યકત્વ ગુરૂને માને દૂર માયા કાર છે. કોધનું સમાવવું ને લેભરૂપ વૃક્ષનું જે,
મૂળથી ઉખુડવું તે હૃદયે વિચાર છે; મનનું શોધવું શુદ્ધ ઇંદ્રિય ગણુ દમન,
મક્ષ જવા ઉપાય આ લલિત અગીયાર છે. પર્યસણના ૧૧ વાર અને તે આરાધનથી લાભ ૧ ચૈત્ય પરિપાટી, ઇંદ્રની પદવી પામે તથા મનુષ્ય લોકમાં
શ્રેષ્ઠ સુખ પામે. ૨ સાધુ ભક્તિ. વિમાનીક દેવપણાની પ્રાપ્તિ થાય. ૩ કલપસૂત્ર શ્રવણ. તે આઠમે ભવે મોક્ષ પામે, તેને મહિમા
તેનું બહુમાન કરનાર તથા સાંભળનાર
ઈચ્છિત સુખ પામે. ૪ જિનેશ્વર પૂજા, બહુમાન પૂર્વક સેવા પૂજા કરે છે, ૩–૭–
૮ ભવે મોક્ષે જાય. ૫ સંઘ વાત્સલ્ય. પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિક. ૬ સંઘપૂજા. પૂજા, સેવાભક્તિ, વિનયાદિક કરવા તે. ૭ અમારીપટ. તે ત્રીજા ભવે મુક્તિસુખ પામે. ૮ અઠ્ઠમ તપ, નાગકેતુની પેરે ભાવપૂર્વક કરવાથી કેવળપામે ૯ જ્ઞાનપૂજા. આવતા ભવે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧૦ સંવત્સરી પ્રતિક તે ઊત્તરોત્તર મેક્ષ સુખને પામે. ૧૧ સંવત્સરી ખામણુ દરેક સાથે મૈત્રી ભાવના રાખે ને ખમાવે.
ધર્મરૂપી કલ્પવૃક્ષની ૧૧ વસ્તુ-૧ સમક્તિ રૂપી મૂળ, ૨ ધીરજરૂપી કંદ, ૩ વિનયરૂપી વેદિકા ચેકી, ૪ ચશરૂપી બીજ, ૫ પાંચ મહાવ્રતરૂપી સંઘ, ૬ ભાવનારૂપી ડાળી, ૭ જ્ઞાનરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org