________________
: ૩૯ :
ક્યારે હું માહ્ય તથા અભ્યતર પરિગ્રહ જે મહા પાપનું મૂળ, દુર્ગતિને વધારનારો, કામ, ક્રોધ, માન, માયા, લાભ, વિષય અને કષાયના સ્વામી, મહા દુ:ખનુ કારણ, મહાઅનર્થકારી, દુતિની શિલ્લા, માડી લેફ્સાના પરિણામી, અજ્ઞાન, મેાહ, મત્સર, રાગ અને દ્વેષનુ મૂળ, દવિધ યતિધર્મરૂપ કલ્પવૃક્ષના દાવાનલ, જ્ઞાન, ક્રિયા, ક્ષમા, દયા, સત્ય, સાષ, પંચ મહાવ્રત–ખાર ભાવના— ચરણસીત્તરી-કરણસીત્તરીના હઠાવનાર તથા ધિબીજરૂપ સમક્તિના નાશ કરનારા, સંયમ ખાચર્યનો ઘાત કરનારો, કુમતિ તથા કુબુદ્ધિરૂપ દુઃખ દારિદ્રના દેવાવાળા, સુમતિ અને સુબુદ્ધિરૂપ સુખ ભાગ્યને નાશ કરનારો, તપ સંયમ રૂપ ધનના લુંટનારો, લાભ કલેશ રૂપ સમુદ્રને વધારનારો, જન્મ જરા અને મરણના દેવાવાળા, કપટના ભંડાર, મિથ્યાત્વ દર્શનરૂપ શલ્યને ભરેલા, મેાક્ષ માર્ગને વિજ્ઞકારી, કડવા કર્મ વિપાકને દેવાવાળા અનંત સંસારના વધારનારા, મહાપાપી પાંચ ઇંદ્રિયના વિષયવકારરૂપ વેરીની પુષ્ટિના કરનારા, મોટી ચિંતા શાક ગારવ અને ખેદના કરનાર, સંસારરૂપ અગાધવદ્ધિના સિંચવાવાળા, કુડ કપટ અને કલેશના આગાર, હેાટા ખેદનો કરાવનારા, મંદ બુદ્ધિના આદર્યું. ઉત્તમ સાધુ નિગ્રંથાએ જેને નિદ્યો છે, અને સર્વ લેાકમાં સર્વે જીવાને એના સરિખા બીજો કાઈ વિષમ નથી, મેહરૂપ પાશના પ્રતિબંધક, ઇહલેાક તથા પરલેાકના સુખનેા નાશ કરનાર, પાંચ આશ્રવનેા આગાર, અનત દારૂણ દુ:ખ અને ભયને દેવાવાળા, મહેાટા સાવદ્ય વ્યાપાર કુવાણિજ્ય કુકમાંદાનના કરાવનારા, અપ્રુવ, અનિત્ય, અશાશ્વતા, અસાર, અત્રાણુ, અશરણુ, એવા જે આરંભ અને પરિગ્રહ તેને હું કયારે છાંડીશ, તે દિવસ મારો ધન્ય છે. ( એ પહેલા મનારથ. )
કયારે હું મુડ થઇ પાંચ મહાવ્રત લેઇ દશ પ્રકારે યતિધર્મ ધારી, નવ વાડે વિશુદ્ધ બહ્મચારી, સર્વ સાદ્ય પરિહારી, સાધુના સત્તાવીશ ગુણધારી, પાંચ સુમતિ ત્રણ ગુપ્તિયે વિશુદ્ધ વિહારી, મેટા અભિગ્રહના ધારી, બેતાલીશ દોષ રહિત, વિશુદ્ધ આહારી, સત્તર ભેદે સંયમ ધારી, સકલ કર્મ તેાડી મારા આત્માને ઉદ્ધાર કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org