________________
::
સવિરતિ—જે સાધુ મુનિરાજ પાળે તે ચારિત્ર સામાયિક
આ વ્યવહાર નયથી સામાયિક કહ્યું, નિશ્ચય મતે તે ભગવતી સૂત્રમાં આત્માજ સામાયિક આત્માનાજ સ્વરૂપમાં રહ્યો થકે ઉપશમ જળે કરી રાગદ્વેષરૂપ મેલને ધોઈ નાખે, આત્મ પરિણતી આદરે પરપરિણતી નિવારે તે નિશ્ચય સામાયિક કહેવાય. સામાયિકના આઠ પ્રકાર.
દુહા—સમભાવ સમિયિક અને, સમવાયને
સમભાવ—સમતાભાવ રાખવા તે. સાયિક——સર્વ જીવ ઉપર દયાભાવ રાખવા તે.
સમાસ;
સંક્ષેપ અનવય પરિજ્ઞા, પ્રત્યાખ્યાન દેશ ખાસ. તેના વધુ ખુલાસા.
સમવાય—રાગ દ્વેષ તજીને યથા વ્યવસ્થિત વચન ખેલવું તે. સમાસ -ઘેાડા અક્ષરમાં તત્વનું જાણવુ તે. સક્ષેપ —થાડા અક્ષરમાં કર્મ નાશ થાય એવા અર્થ વિચારવા તે. અનવય ––પાપ રહિત સામાયિક આદરવું તે. પરિજ્ઞા —જે સામાયિકમાં તત્વનુ જાણપણું હાય તે. પ્રત્યાખ્યાન—પરહરી વસ્તુના ત્યાગ કરવા તે.
આ આઠ ભેદ ઉપર આ કથા છે, તે બીજા ગ્રંથાથી જાણવી. સામાયિક જાણીને હમેશાં સત્સંગ કરવા. તે સત્સંગ' એ પ્રકારના છે. એક ઉત્તમ સાધુજનના સંગ અને ખીજે ઉત્તમ શ્રાવકજનના સમાગમ. સત્સંગના લાભ વિષે નીચેના પદ્મા વાંચા. સંગત આશ્રયી પદ.
-
કુલ ફકીરી કરે, આશમશા મીયાં—એ દેશી.
જેવા સંગે સરે તેવા લાભ તે જન તેથી કરે—એ ટેક૦ ઉત્તમ જનના સંગ આપણને, ઉત્તમ આપે કરે; તે સત સજ્જન સંગે શાંતિ સારી, શાંતિ સંતાપ હરે. તે દુન સગે દુ:ખના વધારા, દુ:ખમાં દુ:ખને ભરે; તે પણ પાન જઇ કરીયુ પીઠામાં, દુનિયે દારૂ ઠરે. તે ગંધવે ઘેાડાને શીખવીયું, શકટ તે આપ સરે; તે॰ ઘાડે ખેલને આપી કુબુદ્ધિ, ફેરા હળમાં ફરે. તે
Jain Education International
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org