________________
(૩૮)
ॐ नमः सर्वसाधुभ्य, ॐ ज्ञानेभ्यो नमो नमः । ॐ नमस्तत्त्वदृष्टिभ्य-श्चारित्रेभ्यस्तु ॐ नमः॥५॥
૩% ઈશ એવા અરિહને નમસ્કાર, 8 સિને નમસ્કાર નમસ્કાર, ૩૪ સર્વ આચાર્યોને નમસ્કાર, ૩૪ ઉપાધ્યાયને નમઃ સ્કાર, ૩ૐ સર્વ સાધુઓને નમસ્કાર, ૩૪ સર્વ જ્ઞાનેને નમસ્કાર, ૩તત્ત્વદષ્ટિને એટલે સમ્યગ્દર્શનને નમસ્કાર, ૩૪ ચારિત્રને નમસ્કાર થાઓ. ૪-૫. श्रेयसेऽस्तु श्रियेऽस्त्वेत-दर्हदाद्यष्टकं शुभम् । स्थानेष्वष्टसु विन्यस्तं, पृथग्बीजसमन्वितम् ॥६॥
જુદા જુદા બીજે કરીને સહિત અને આઠ સ્થાનકેમાં સ્થાપન કરેલા આ શુભ એવા અહેતુ આદિ આઠ પદે કલ્યાણને માટે છે અને લક્ષમીને માટે હે (૩૪ દ ય નમ, ëિ સિસ્પેભ્યો નમઃ ઈત્યાદિ આઠ બીજ વડે આઠ પદ જે નીચે લખ્યા પ્રમાણે અંગરક્ષા કરવામાં આવે છે.) ૬ आद्यं पदं शिखां रक्षेत्, परं रक्षतु मस्तकम् । तृतीयं रक्षेन्नेत्रे दे, तुर्य रक्षेच्च नासिकाम् ॥७॥ पञ्चमं तु मुखं रक्षेत्, षष्ठं रक्षेच्च घण्टिकाम् । नाज्यन्तं सप्तमं रक्षेत्, पादान्तं चाष्टमं पुनः ॥८॥
પહેલું પદ (અહતું) મારી શિખાનું રક્ષણ કરે, બીજું પદ (સિદ્ધ) મારા મસ્તકનું રક્ષણ કરે, ત્રીજું પદ (આચાર્ય) મારાં બન્ને નેત્રોનું રક્ષણ કરે, ચોથું પદ (ઉપાધ્યાય) મારી નાસિકાનું રક્ષણ કરે, પાંચમું પદ (સર્વ સાધુ) મુખનું રક્ષણ કરે, છઠું પદ (જ્ઞાન) કંઠનું રક્ષણ કરે, સાતમું પદ (દર્શન) નાભિ પર્યત રક્ષણ કરે, અને આઠમું પદ (ચારિત્ર) પગ પર્યત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org