________________
(૨૨) નિરાબાધ વૈરાગ્ય કયારે થાય તે સંસારના કારણરૂપ એવા વિષયોને વિષે દ્વેષથી તેમાં પ્રવૃતિ ન કરે અને એ સંસારને નિર્ગુણગુણ રહિત જુએ ત્યારે.
સંસારની નિર્ગુણતા જેવાથી કેવી રીતે વૈરાગ્ય થાય છે. તે ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનમાં પણ એને પ્રસંગ આવે છે, એટલે પ્રમાતાપુરૂષોને આ સંસારની નિર્ગુણતા જેવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય.
ચારિત્રમોહનીને મહિમા કેવો છે. તે કર્મને કઈ એ મહિમા છે કે એની અંદર બીજા કેઈ હેતુને ચેાગ ન હાય, તે છતાં પણ ફળનો પેગ જોવામાં આવતું નથી.
ચોથે ગુણને વૈરાગ્ય હોય છે, તે ગુણસ્થાનને સમકિતની એક જાતની દશામાં હોય, કારણ કે ત્યાં પણ પોતાના આત્મિક સ્વભાવની રમણતાએ કરીને કુસંગપણું હણાય તેમ શ્રી હેમાચાર્ય મહારાજ જણાવે છે.
ભેગને તત્ત્વરૂપે માનવામાં આવે તે સંસાસાગરનું ઉલ્લંઘન થતું નથી, તેનાથી કુમાશે જવાય છે.
ધર્મની બળવાન શક્તિને ભેગ હણી શકતે નથી, તે જેમ દીવાને બૂઝવનારે પવન બળતા દાવાનળને હણું શકતા નથી તેમ મારે ધર્મમાં દ્રઢ રહેવું તે શ્રેયકારક છે.
ઉદાસી રહેનારા પુરૂષ ભેગમાં બંધાતા નથી. જેમ લેમ-બળખામાં માખી બંધાઈ જાય છે તેમ પ્રાણ આસક્તિને લીધે વિષયમાં બંધાઈ જાય છે, અને જે તે વિષયમાં આસક્તિ ન રાખે તે, સુકી માટીના ગોળામાં જેમ માંખ બંધાય નહિ તેમ તે વિષયમાં બંધાતું નથી. - જેમને મોક્ષ-લક્ષમી નજીક આવેલી છે, તેવા ઉત્તમ પુરૂષને વૈરાગ્ય ગર્ભથી આરંભીને નાશ થતો નથી.
વિષયાથી શાંત થએલાને હમેશાં ઈદ્રિયોને વિષયેથી વિમુખ કરવાથી જે સુંદર વૈરાગ્ય થાય છે, એ વૈરાગ્ય દિશાને રાજમાર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org