________________
નિવેદન
સુજ્ઞ ને વિવેકી વાંચકવગ, આ કપૂર કાવ્ય કલ્લેાલના ૫-૬૭–૮ ભાગે આ ખીજી' પુસ્તક સમાપ્ત થયુ` છે, એટલે તેના કુલ આઠ ભાગ છે અને તેના ચૌદ સા ( ૧૪૦૦ ) થી પણ વધારે પાના છે; તેથી તે બહુ ભારે થવાના લીધે તેના ૧-૨-૩-૪ ભાગનું એક પુસ્તક ન્રુદુ ખધાવી બહાર પાડયું છે. તેના પાના ૫૫૦ છે તેમાં સ્તવન, ગહુલી, સજ્ઝાય, ભજનપદ્માદ્ઘિ કુલ ૭૧૭ના આશરે છે, તેના પહેલા ભાગમાં ૧૮ ચૈત્યવંદન, ૧૮૭ સ્તવનાદિ, ૪ કાવ્ય, ૧૧ મનહર૭, ૨૫ સ્તુતિએ છે. બીજા ભાગમાં ૯પ ગડુલીએ અને ૧પ પદાદિ છે. ત્રીજા ભાગમાં ૧૧૧ સઝાયા, ૧૮ પા૪િ, ૧૬ અનુવાદના કાવ્યે અને ચાથા ભાગમાં ૧૫૭ ભજનપદાદિ અને ૬૦ ઉપદેશક પદો છે.
આ કપૂર કાવ્ય કલ્લાલના આઠ ભાગે કેમ અને કેવી રીતે લખાયા તેના વિસ્તારે ખુલાસે પહેલા ચાર ભાગના પુસ્તકના નિવેદનમાં જણાવી ગયા છીએ ત્યાંથી જોઇ લેવેા.
તે પુસ્તકમાં જણાવ્યુ હતુ કે હવે તેના ૫-૬-૭ એમ ત્રણ ભાગ બાકી છે, તે તે આગમના સારરૂપે છે અને તેમાં ૫૦ થી ૬૦ પુસ્તકના આશરા લેવામાં આવ્યે છે તેમ જણાવ્યું હતું, પણ તેમાં બીજી વધુ ઉપયોગી બાબતા દાખલ કરવા માટે ઘણા મુનિમહારાજોની તેમ ઘણા શ્રાવકજનાની પ્રેરણાથી ખીજી ઘણી શાસ્ત્રો ક્ત ઉપયાગી વસ્તુઓનું ઉમેરણ કરાયું, તેથી પ્રથમ તેના ૪૦૦ થી ૫૦ પાના થવા ધારેલાં પણ તે ધારવા કરતાં ઘણું જ લખાયુ તેથી તેનું આ ૫-૬-૭ ભાગમાં જેટલુ સમાવવા જોગનું હતું તેટલુ તેમાં સમાવ્યુ અને બાકીનું જે વધ્યું તેના આઠમા ભાગ કર્યા છે. આના પાંચમા ભાગનું નામ વીતરાગવષ્ણુન' રાખ્યુ છે, તેમાં તીર્થંકરો તેમ ત્રેસઠ શલાકી પુરૂષા સંબંધીની ઘણી જાણવાજોગની હકીકત છે. તેના ૧૯૪ પાના છે. તેમાં એક મહાદેવગષ્ટક, ૫ સ્તવના, ૭૨ મનહુરાદિક છ ંદો-છપ્પા, પાર્શ્વનાથના ૧૦૮ નામના છંદ, ૩૦૬ દુહા ને અને માકીનું બધુ એ ગદ્યમાં છે. તથા છઠ્ઠા ભાગનું નામ · સાધુ સન્મિત્ર ' રાખ્યુ છે. તેમાં સાધુ અને
'
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org