________________
( ૨૦૧ )
હવે ઉપાશ્રયમાંથી મૃતક લઈ ગયા પછી તરત પ્રત્યેક સાધુને કરવાની કરણી—પ્રથમથી ગાયનું ઝરણુ લાવી રાખ્યુ હાય, તેને મૃતકના સંથારાની આગથી પગથીયે છાંટવું, અને સ’થારાની જગ્યાએ એટલામાં તે સવે ઠેકાણે સેનાાંણી પાણી હાય તે છાંટીને ધોઈ નાંખવુ, પણ તે પાણી ઉકાળેલું જ હાવુ જોઇયે, પછી કાળ કરનારના શિષ્ય અથવા તેમનાથી નાના પર્યાયવાળા કાઇ સાધુ હાય, તે ચાળપટ્ટી, કપડા અવળા પહેરે અને આધા જમણી કાખમાં અવળા રાખી. અવળેા કાજે લે ( દ્વારથી આસન તરફ ) ને કાજાના ઇરિયાવહ કરી પછી અવળા દેવ વાંદે, તેને વિધિ પ્રથમ કલ્રાણુકદનીથાય૦ પછી એક નવકારના કાઉસ્સગ્ગ અન્નથ॰ અરિર્હત ચેઇઆણુ• જયવીયરાય આખા કહેવા॰ ઉવસગ્ગહર૦ નમા ત્જાવત કેવિસાહુ॰ ખમાસમણુ॰ જાવતિચેઇઆઇ. નમુક્ષુણ્ણ જ કિંચિ૰ પછી પાર્શ્વનાથનું ચૈત્યવંદન॰ ખમાસમણુ લેગસ્સન એક લેાગસચદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ૦ અન્નથઉસસીએણું તસઉત્તરી ઇરિયાવહિ॰ ખમાસમણુ દઈ અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્ક દઇ, પછી સવળા વેષ પહેરી સવળેા કાજો લેવે, તેના ઇરિયાવહ કરવા, એમ એ વાર કાજો લેવા, પછી એક બાજોઠ મગાવી તે માજોઠ ઉપર ભીના કંકુના સવળે સાથીએ કરવવા પછી ચામુખ ખિળ પધરાવીને, ઘીના દીવા અને ધૂપ કરાવીને પછી સવળા દેવ વાંદવા, તેના વિધિ જે પાષહાદકમાં વાંઢે છે તે પ્રમાણે આઠ થાઇયે વાંદવા, પણ તે થાઇએ સંસાર દાવાની તથા સ્નાતસ્યાની કહેવી અને ચૈત્યવંદન તે સર્વ ઠેકાણે પાર્શ્વનાથનાંજ કહેવાં, સ્તવનના ઠેકાણે અજિતશાન્તિ સ્તોત્ર રાગ કાઢ્યા શિવાય કહેવુ, એ રીતે સવળા દેવને વિધિ, હવે દેવ વાંદ્યાપછી ખમા॰ દેઇ ઇચ્છા॰ સદિ॰ ભગ॰ ક્ષુદ્રોપદ્રવ
૧
૧ દેવ વાંદવા મળેલ સર્વે સાધુ-સાધ્વીઓએ ગાયના ઝરણમાં ૧ કપડો, ર ચેોળપટ્ટો, ૩ મુત્તિ, ૪ એધાની એક દશી અને ૫ કારો એ પાંચે વસ્તુના છેડા જરા ખોળવા જોઇએ.
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org