________________
(૧૮૭) ગુરૂ દી ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધાર; ગુરૂ વાણીથી વેગળા, એને ધીકક અવતાર, વકતા વાત દ્યો વિદારી, .... .... .... ... ભલી. ૨ શિષ્યો શિખ શુભ એ સદા, રાખ હૃદયે ક્ષેમ; ગુરૂ આણું ઊત્તમ ગણી, પાળો પૂરણ પ્રેમ. નમ્રતા નિરમળી લ્યો ધારી, .. ... ... .. ભલી. ૩ ઉપકારી ગુરૂને અતી, બદલો બેશ તે આપ; સ્વલ્પ નહિ તે વાળી શકે, એમને ગુણ અમાપ, ગુરૂના ગુણાની બલિહારી, ... ... ... ... ભલી, ૪. અપ્રસન્ન ગુરૂ જે એ કદી, સાથે નહીં સ્વલ્પ, મહા મિથ્યાત્વ પમાય ત્યાં, અપ્રસન્ન કરે ન અલ્પ. વિવેક નહિ મુકશે વિસારી, .. ... -
ભલી૫ માન ગુરુ વિનયથી ઘટે, અરિહંત આણ પલાય; શ્રુત સેવ દેવ ગુરુ ભક્તિયે, પંચમી ગતિ પમાય, એહની રાખો દિલ યારી, . . . .
ભલી. ૬ ગુરૂ વિનય વિમળે કરે, કતિ જ્ઞાન શ્રુત પાય; શિવ સુખ પણ સહેજે મળે, સે વિનયે સદાય, વિનયની એહ ભલી વારી, .... .. .. . ભલી. ૭ લખ્યું લલિત લખ લાભનું, લાભ લાભ લેખાય, ભુંડી ભવની ભીતી ટળે, સુખ શાશ્વતું થાય; ઉત્તમાએ આપણું ઉપકારી, ... . .. . ભલી. ૮
શ્રીપૂર્વાચાર્યકત. શ્રી ગુરૂ પ્રદિક્ષણા કુલક ભાવાર્થ. ૧ હે ગુરૂજી! આપનું દર્શન કર્યું છતે શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધમોસ્વામી, શ્રી જંબુસ્વામી, શ્રી પ્રભવસ્વામી અને શ્રી સ્વયંભવ આદિક આચાર્ય ભગવંત તેમજ બીજા પણ યુગ પ્રધાનેનું દર્શન કર્યું માનું છું.
૨ આજે મારે જન્મ કૃતાર્થ થયે, આજે મારું જીવિત સફળ થયું, કે જેથી આપના દર્શનરૂપ અમૃત રસવડે કરીને મારા નેત્ર સિચિત થયાં અર્થાત્ આપનું અદ્ભુત દર્શન અને પ્રાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org