________________
( ૧૮૩ ). સાધુ-રસ્તામાં ચાલતાં વાત કરે નહિ, વાત કરવી હોય તે એક બાજુ ઉભા રહીને વાત કરી લેવી. દશવૈકાલિક
સાધુએૌરાંઓને તેમ છોકરીઓને ભણાવવી નહીં, તે ઉત્તરાધ્યનમાં કહ્યું છે.
સાધુને-કરાઓને પરિચય, તેમ રમાડવા તે ઘણું નુકશાન કરતા છે, તે દશવૈકાલિક
સાધુ, સ્નાન કરે નહી, ( ન્હાય નહી.) વસ્ત્ર ધવે નહી, વસ્ત્ર શિવતા વધેતો ફાડે નહીં, ફાડે તો દોષ નથી, તે સૂયગડાંગમાં છે.
સાધુ વર્ષમાં એક વખતે (ચોમાસુ બેસતાં પહેલાં) પાણીથી કાપ કાઢે, (વસ્ત્ર છે.) વધારે પાણીને જેગ ન મળે ઝેળી પલ્લાદિક મળેલ પાણીથી કાઢી લે. (સાબુ ખાર નહી.) એવી આજ્ઞા છે. પ્રવચન સારેદ્ધાર.
સદ્ ઉદ્યમી અપ્રમત્ત પુરૂષને પ્રાંત કશી ઉપાધી રહેતી નથી. સાધુ, દિવસે સુવે નહીં, એક ઉપવાસ આલેયણ આવે છે.
કપડાં સુકવવાની દેરી રાત વાસ રહેતો એક આંબિલની આયણ આવે.
મિથ્યાત્વ–શ્રી અરિહંતને અવર્ણવાદ, અરિહંત ભાષિત ધર્મને અવર્ણવાદ, ચતુર્વિધ સંઘને અવર્ણવાદ, તપ બ્રહ્મચર્ય પાળી દેવ થાય છે તેને અવર્ણવાદ બેલે, તે જીવ દુર્લભ બધી પણું પામે, ને એજ ઉપરના પાંચની સ્તવના કરતો થકે જીવ સુર્લભ બધીપણું પામે છે, તે આચારાંગ ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે.
વિષ, અગ્નિ, સર્પ, સિંહ, હાથી અને શત્રુ એ સર્વે પ્રાણીના એકજ ભવને હણું શકે છે, પણ મિથ્યાત્વત સત્તામાં હોવાથી પ્રાણીને અનંત કટિભવમાં હણે છે (એટલે અનંતા ભવ કરાવે છે.)
ગુરૂ આશાતના વિષે–ગુરૂ આશાતના કરવા વાળાને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે, આમ છે તો તેવાને મોક્ષ પણ નથી. દશવૈકાલિક
કઈ જીવવા માટે અગ્નિમાં ઉભું રહે, આશી વિષ સર્પને ક્રોધ પમાડે, કે ઝેર ખાય, તે આમ કર ઉલટું મરણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org