________________
( ૧૮૦ ) દઢગાલી બ્રહ્મણ જે, દશીનું વસ્ત્ર પહેરે,
પ્રાવારક બીજા છે, કામ વદાય છે નવતક જીર્ણ વસ્ત્ર, દુ:પ્રત્યુપેક્ષના ભેદ,
કષ્ટ પડિલેહી શકે, લલિત જણાય છે. ૨ છે સાધુને પાત્રા-લાકડા, તુંબડા ને માટી એ ત્રણ જાતનાજ વપરાય (ધાતુના નહી) તે આચારાંગ, ઓઘનિર્યુક્તિમાં કહેલ છે.
સાધુ-ગૃહસ્થના ઘેર વસ્ત્ર, પાત્ર મુકે નહી, તે આચારાંગ, ઉત્તરાધ્યયનમાં કહેલ છે.
સાધુ-ગૃહસ્થના ભસે પીઢ ફલાદિ ઉપકરણ મુકી ૧૦૦ હાથ ઉપરાંત ગોચરી જાય નહિ, તે ઉત્તરાધ્યયન તથા આચારાંગમાં કહ્યું છે.
સાધુ-ત્રણ પડ ઉપરાંત ઓઢે નહિ, ને બે પડથી વધારે પાથરે નહિ, તે આચારાંગમાં હ્યું છે.
સાધુ–ગૃહસ્થના પૈસા એકઠા કરી વૈરાગીને દીક્ષા આપે નહી, તે આચારાંગ તથા ઉત્તરાધ્યયનના ૩પ મા અધ્યયનમાં કહ્યું છે.
સાધુ-રસ્તે ચાલતાં પછેડી લેબડીએ માથું ઢાંકે, નહી તો દેષ લાગે તે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનના બીજા અધ્યયને કહ્યું છે. - સાધુ-શીંગડી પાછણા દેવરાવે નહી, તે ઉત્તરાધ્યયન તથા નિશિથસૂત્રમાં કહ્યું છે.
સાધુ-નારાયણ તેલ, વિસગર્ભ, ગંધ પાત્ર રાત્રે રાખે નહી, તે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે.
સાધુ–એકલી ત્રણ સ્ત્રી તથા ત્રણ સાધ્વી પાસે પુરૂષ વિના વ્યાખ્યાન કરે નહી, તે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે.
સાધુ સાધ્વી-કથા, પાઈ, ચરિત્ર, શૃંગાર રૂપ કથા કહે નહી, તે પ્રશ્નવ્યાકરણ તથા ઉત્તરોધ્યયનમાં કહ્યું છે.
સાધુ–ગૃહસ્થને ઘેર બેશી વ્યાખ્યાન આપે નહી, તે સૂયગડાંગમાં ને દશવૈકાલિકમાં કહ્યું છે..
સાધુ–પડિહારૂ ભાડે પગરણ ન લેવે, ભગવે નહી, તે સૂયગડાંગમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org