________________
( ૧૧૫). સૌગાધિક– જે સ્વલિંગને સુગંધી માનતે થકે સુંગે તે આસકત-- જે વીર્ય પડ્યા પછી પણ આલીંગનાદિક કરે તે.
આ દીક્ષાને યોગ્ય છ નપુંસક. આ છે નપુંસક–વાર્ષિક ચિમ્પિત મંત્રથી, આષધ કે ઋષિશાપ.
ભવનપત્યાદિક શાપથી, છએ નપુંસક છાપ.
તેને વિશેષાર્થ વાધિક –
જનાન ખાના માટે રાજાએ જન્મથી જ જેના
વૃષણ ગળાવ્યા હોય તે. ચિષિત- જન્મથી અંગુઠે કે આંગળી કાપી જેને નપુંસક
સરખો કર્યો હોય તે. મંત્રથી– કાંઈ મંત્રના પ્રવેગથી નપુંસક થયેલ હોય તે. ઔષધથી– કાંઈ ઓષધના પ્રયોગથી નપુંસક થયેલ હોય તે. ત્રષિશાપ– કોઈ ઋષિના શાપથી નપુંસક થયેલ હોય તે. ભુવનપત્યા– કેઈ ભુવનપત્યાદિક શાપથી નપુંસક થયો હોય તે દિક શાપથી પ્રવચનસારે દ્વાર પાન. ૩૨૦ થી ૨૫ દીક્ષા અાગ્ય–ગી વિષયને લેલપી, ક્રોધી દૂર કરાય;
માયા કપટી માનવી, દીક્ષા નહિ દેવાય. દીક્ષા લેવાનાં દશ કારણે–પિતાની ઈચ્છાથી, રોષથી, વૃદ્ધાવસ્થાથી, જાતિમરણજ્ઞાનથી મૃગાપુત્ર પરે, તૃણાથી કપિલ પર, ગુરૂ ઉપદેશથી આદિજિનના ૯૮ પુત્ર પરે, દેવે આયુ ઓછું કહેવાથી, મેહથી ભગુ પુરોહિત પરે, રોગ થવાથી અનાથી પરે, કોઈ માને નહિ ત્યારે તેમની પુત્ર પરે.
દીક્ષાના ત્રણ પ્રકાર–ઉપાયuત્રજ્યા, અપાયuત્રજ્યા, સંધાયપ્રવ્રજયા તે ત્રણ પ્રકાર. - દીક્ષાના બીજા ત્રણ પ્રકાર––ઈહલેકના પ્રતિબંધથી, પરલોકના પ્રતિબંધથી, ઉભય લેકના પ્રતિબંધથી લે તે.
સાધુ ચલાયમાન ચિતને ૧૮ પ્રકારે સ્થિર કરે–1 આજીવિકાનું ઘણું છે, ૨ વિષયસુખ મધુબિંદુ સમાન છે, વિષયસેવનમાં રેગની ઉત્પત્તિ ઘણું છે, ૪ સાધુપણામાં દુ:ખ સ્વલ્પ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org