________________
( ૧૧૦ )
કાચ સંબધી–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાયના ચાર વનસ્પતિ—અત્રત્રીજ, મૂળખીજ, સ્ક ંધખીજ, પખીજ ચાર દેવતા—ચારે નીકાયના દેવતાની એકજ નારકી—સાત નારકીના એકજ
જીવ આમ આ અઢારે ભાવરાશીમાંજ રાળાયા કરે છે,
સાધુના અઢાર પ્રકારના આચાર—૧ દયા, ૨ સત્ય, ૩ અચોય, ૪ પ્રાચય, ૫ અપરિગ્ર, હું પૃથ્વીકાયદયા, ૭ અકાય દયા, ૮ તેઉકાયદયા, હું નાઉકાયદયા, ૧૦ વનસ્પતિકાયક્રયા, ૧૧ ત્રસકાયયા, ૧૨ રાત્રિભોજનત્યાગ, ૧૩ અકલ્પનીય વસ્તુત્યાગ, ૧૪ ગૃહસ્થનુ ભાજનત્યાગ, ૧૫ ગૃહસ્થને ઘર વસવું ત્યાગ, ૧૬ પલંગ તલાઈ ત્યાગ, ૧૭ સ્નાનત્યાગ, ૧૮ શરીરશાભાત્યાગ. અઢાર શાખા.
આ અઢાર શા ભાવિજય હુંસ સાગર અને, સૌભાગ્યે ગણ ચાર, ઉદય સુંદરને વિમળ, રાજ સેામ નવ ધાર; ધર્મરતન ને રૂચિ કહી, ન' ચ'દ્ર ને વન, હર્ષ કીતિ ને કુશળની, અઢાર શાખા ગણુ. તેરાપથ-વિક્રમ સ`વત ૧૮૧૮ માં સ્થાનકવાસી રઘુનાથજીના ચેલા ભખમજીએ કાઢચે,
અઢાર હજાર શીલાંગરથ વર્ણન. गाथा - करणाइ तिन्नि जोगा, मणमाईणी हवंति करणाई | આહીરાતન્ના, ૨૩ સોયાર્ દ્રિયા વં॥ ? ।। भोमाई नव जीवा, अजीवकाओ अ समणधम्मो अ । खंताइ दस पयारो, एवं ठिई भावणा एसा || २ ||
ભાવાથ—ત્રણ કરણ, ( કરવું, કરાવવુ, અનુમાનવું ) ત્રણ ચેાગ, ( મન, વચન, કાય ) ચાર સંજ્ઞા, ( આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ ) અને શ્રોત્રાદિ પાંચ ઇંદ્રિયા. ૧
પૃથ્વીકાયાદિ નવ પ્રકારના જીવ અને અજીવકાય મળી દશ; ક્ષમાદિ દશ પ્રકારે યતિધર્મ, એની ભાવના આ પ્રમાણે જાણવી ( જે સાથેના કાઠામાં છે.) ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org